Posts

સોળ મહાજનપદોની રાજધાની

મહાજનપદ - રાજધાની ૧.અંગ- ચંપા( બિહાર) ૨. કાશી- વારાણસી ૩. મગધ - ગિરીવ્રજ, રાજગૃહ, પાટલીપુત્ર(પટના) ૪. અંવતિ- ઉજ્જયિની,મહિષ્મતિ ૫. વત્સ - કૌશામ્બી( અલ્હાબાદ) ૬. ગાંધાર - તક્ષશિલા( કાશ્મીર, અફઘાનિસ્તાન,પેશાવર) ૭. કંબોજ - હાટક,રાજપૂર( કાશ્મીર) ૮. કુરુ- ઇન્દ્રપ્રસ્થ (દિલ્હી) ૯. પાંચાલ- અહિચછત્ર, કામ્પિલય( ગંગા અને યમુના વચ્ચે) ૧૦. અશ્મક- પોટન,પોટલી ૧૧. મલ્લ- કુશીનારા(ગોરખપુર) ૧૨. ચેદિ - શુક્તિમતી ( બુંદેલખંડ) ૧૩.શુરસેન - મથુરા ૧૪.મત્સ્ય - વિરાટનગર( જયપુર) ૧૫.વજજી- વિદેહ, મિથીલા (બિહાર) ૧૬. કૌશલ - શ્રાવસ્તી, અયોધ્યા(ફૈઝાબાદ)

સિંધુ સંસ્કૃતિના મુખ્ય સ્થળો

ક્રમ સભ્યતાનું નામ સંબંધિત નદી સ્થળ ઉત્ખનનકર્તા ઉત્ખનન વર્ષ વિશેષતા ૧. હડપ્પા સંસ્કૃતિ રાવી પાકિસ્તાન, પંજાબ પ્રાંત, મોન્ટેગોમરી જીલ્લો દયારામ સાહની ૧૯૨૧ સ્નાનાગાર,નગર વ્યવસ્થા,ગટર વ્યવસ્થા, કબ્રસ્તાન, માતૃદેવીની મુર્તિ ૨. મોહ-જો-દડો સિંધુ પાકિસ્તાન, સિંધ પ્રાંત, લારખાના જીલ્લો રખાલદાસ બેનરજી ૧૯૨૨ કાંસ્ય નર્તકી મુર્તિ, સાધુની મુર્તિ ૩. સુકતોગેંડોર દાસ્ત પાકિસ્તાન, બલુચિસ્તાન પ્રાંત આર.એલ. સ્ટાઇન ૧૯૨૭ ઘોડા, કબ્ર ૪. ચન્હુ-દડો સિંધુ સિંધ પ્રાંત, પાકિસ્તાન, મોહેંજો દડોની દક્ષિણમાં નાની ગોપાલ મજુમદાર ૧૯૩૧ મણકા બનાવાનું કારખાનું ૫. રંગપુર ભાદર ધંધુકા, અમદાવાદ, ગુજરાત એસ.આર.રાવ ૧૯૫૩ બાવળના લાકડાનો ઉપયોગ થતો,બાજરી,ચોખા ૬. રોપડ સતલજ પંજાબ, ભારત યજ્ઞદત શર્મા ૧૯૫૫-૧૯૫૬ ૭. કાલીબંગા ધધ્ધર હન...

ખંડો અને મહાસાગરો

સાત ખંડો: ૧. ઉત્તર અમેરિકા ૨. દક્ષિણ અમેરિકા ૩. એન્ટાર્કટિકા ૪. આફ્રિકા ૫. યૂરોપ ૬. એશિયા ૭. ઓસ્ટ્રેલિયા પાંચ મહાસાગરો: ૧. પેસિફિક મહાસાગર ૨. એટલાન્ટિક મહાસાગર ૩.  હિંદ મહાસાગર ૪. એન્ટાર્કટિકા મહાસાગર ૫. આર્કટિક મહાસાગર

સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવતા પુરસ્કારો

સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવતા પુરસ્કારો: ૧. જ્ઞાનપીઠ એવોર્ડ- ભારતીય જ્ઞાનપીઠ (૧૯૬૫ ) જૈન સાહુ પરિવાર તરફથી ૨. રણજિતરામ સુવર્ણચંદ્રક- ગુજરાત સાહિત્ય સભા (૧૯૨૮ ) ૩. રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર- રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દિલ્હી (૧૯૫૫) ૩. ગૌરવ પુરસ્કાર- ગુજરાતી સાહિત્ય અકાદમી ,ગાંધીનગર  ૪ કુમારચંદ્રક- કુમાર કાર્યાલય ૫. નર્મદ સુવર્ણચંદ્રક- નર્મદ સાહિત્યય સભા ,સુરત ૬. પ્રેમાનંદ ચક્ર - પ્રેમાનંદ સાહિત્ય સભા, વડોદરા ૭. નરસિંહ મહેતા એવોર્ડ- નરસિંહ સાહિત્ય નિધિ ટ્રસ્ટ(૧૯૯૯)

પ્રસિધ્ધ સાહિત્ય સંસ્થાઓ અને તેના દ્વારા પ્રગટ થતાં સામાયિકો

પ્રસિધ્ધ સાહિત્ય સંસ્થાઓ અને તેના દ્વારા પ્રગટ થતાં સામાયિકો સામાયિક- સંસ્થા ૧.બુદ્ધિપ્રકાશ- ગુજરાત વર્નાકયુલર સોસાયટી ( ગુજરાત વિદ્યા સભા) ૨.પરબ- ગુજરાત સાહિત્ય પરિષદ ૩. શબ્દ સૃષ્ટિ- ગુજરાત સાહિત્ય અકાદમી ૪. નવનીત સમર્પણ- ભારતીય વિદ્યાભવન ૫. બાલ સૃષ્ટિ- ગુજરાતી પાઠ્યપુસ્તક મંડળ

વિશ્વની પ્રખ્યાત સરહદો

વિશ્વની પ્રખ્યાત સરહદો સરહદ -  ક્યાં દેશો વચ્ચે  ૧. ૪૯ પેરેલલ નોર્થ - usa અને કેનેડા વચ્ચે ૨.  દુરાન્દ લાઈન -  ભારત, પાકિસ્તાન ,અફઘાનિસ્તાન 3. હિદેન્બર્ગ લાઈન - જર્મની અને પોલેંડ વચ્ચે ૪. મેનરહીમ લાઈન - રશિયા અને ફિનલેન્ડ વચ્ચે ૫. મેકમોહન લાઈન - ભારત અને તીબેટ ૬. મેગિનોટ લાઈન - ફ્રાન્સ અને જર્મની વચ્ચે ૭. ઓર્ડર નેસ લાઈન - જર્મની અને પોલેન્ડ વચ્ચે ૮. રેડ કલીફ લાઈન - ભારત અને પાકિસ્તાન વચ્ચે ૯. સેગફરીડ લાઈન - ફ્રાન્સ અને જર્મની વચ્ચે ૧૦. ૧૭ પેરેલલ - ઉત્તર વિયેટનામ અને દક્ષિણ વિયેતનામ વચ્ચે ૧૧ . ૩૮ પેરેલલ - ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે ૧૨. ૨૪ પેરેલલ - ભારત અને પાકિસ્તાન વચ્ચે

ગુજરાતમાં આવેલા ધાર્મિક સ્થળો

ધાર્મિક સ્થળો:- * હિન્દુ યાત્રાધામો  ૧.સોમનાથ, પ્રભાસપાટણ- ગીર સોમનાથ ૨. ગુપ્ત પ્રયાગ- ગીર સોમનાથ ૩. અંબાજી- બનાસકાંઠા ૪.બાલારામ( કોટેશ્વર મહાદેવ નું મંદિર) - બનાસકાંઠા ૫.શામળાજી( શ્રી કૃષ્ણ ના શ્યામ સ્વરૂપની મુર્તિ) - અરવલ્લી ૬. ઊંઝા ( કડવા પાટીદાર ના કુળદેવી ઉમિયા માતાજી નું મંદિર) - મહેસાણા ૭.નારાયણ સરોવર ( પવિત્ર સરોવર)- કચ્છ ૮.કોટેશ્વર( જી. કચ્છ)- કચ્છ ના દરિયા કિનારે આવેલું શિવાલય ૯. ગલતેશ્વર (સોલંકી યુગનુ મંદિર)- ખેડા ૧૦. ડાકોર (રણછોડરાયજીનુ મંદિર)- ખેડા ૧૧.બહુચરાજી - મહેસાણા ૧૨.કાયાવરોહણ - વડોદરા ૧૩.નારેશ્વર (મહારાજ રંગ અવધૂત નો આશ્રમ) ૧૪. ચાંદોદ- વડોદરા ૧૫.વીરપુર (ભક્ત જલારામ નું મંદિર)- રાજકોટ ૧૬.ગીરનાર (ગોરખનાથ, અંબા, દત્તાત્રેય,ઓધડ,કાલકા શિખર)- જુનાગઢ ૧૭.સતાધાર( આપા ગીગા નું સમાધિ સ્થળ) - જૂનાગઢ ૧૮.રાજપરા ( ખોડીયાર માતાજી નું મંદિર)- ભાવનગર ૧૯‌.ગોપનાથ મહાદેવ મંદિર- ભાવનગર ૨૦. સાળંગપુર હનુમાનજી મંદિર- બોટાદ ૨૧.પાવાગઢ( મહાકાળી માતાજીનું મંદિર) -  પંચમહાલ ૨૨.કામરેજ( નારદ બ્રહ્મા ની મુર્તિ) - સુરત ૨૩. દ્રારકા (દ્રારકાધીશનુ મંદિર)- શ્રી કૃષ્ણ નું મંદિર ૨૪. બિંદુ સરોવર- ...

ભારતમાં આવેલી બહુહેતુક યોજનાઓ

ક્રમ નદીનું નામ યોજનાનું નામ બંધ સ્થળ રાજય ૧. તાપી ઉકાઈ બંધ યોજના ઉકાઈ ગુજરાત ૨. મહી કડાણા કડાણા ગુજરાત ૩. તાપી કાકરાપાર કાકરાપાર ગુજરાત ૪. કોસી કોસી હનુમાન નગર બિહાર, નેપાળ ૫. કૃષ્ણા કૃષ્ણા નારાયણ નગર કર્ણાટક ૬. સતલુજ સતલુજ પોગબંધ રાજસ્થાન ૭. ગંડક ગંડક વાલ્મીકિ નગર બિહાર, નેપાળ ૮. ચંબલ ચંબલ રાણા પ્રતાપ સાગર મધ્યપ્રદેશ ૯. તુંગભદ્રા તુંગભદ્રા મલ્લપુર કર્ણાટક, આંધ્રપ્રદેશ ૧૦. દામોદર નદી દામોદર ચાર બંધ પશ્ચિમ બંગાળ બિહાર ૧૧. નર્મદા નર્મદા નવાગામ ગુજરાત ૧૨. કૃષ્ણા નાગાર્જુન નંદીકોડા આંધ્રપ્રદેશ ૧૩. બિયાસ બિયાસ પોન્ગ રાજસ્થાન ૧૪. સતલૂજ ભાંગડા ન...

નદીઓના કિનારે વસેલાં શહેરો

નદી કીનારે વસેલાં શહેરો ૧.  સાબરમતી- અમદાવાદ, ગાંધીનગર ૨. સરયુ (ઘાઘરા) - અયોધ્યા ૩. અલકનંદા- બદ્રીનાથ ૪.હુગલી (ગંગા) - કોલકાતા, હાવરા ૫. મુસી નદી-  હૈદરાબાદ ૬. સુવર્ણરેખા નદી - જમશેદપુર ૭. ફલગુ - ગયા ૮. ક્ષિપ્રા નદી -ઉજજૈન ૯. તાવી - જમ્મુ ૧૦. વૈગઈ- મદૂરાઈ

ભારતમાં આવેલા અગત્યના ધોધ

ભારતમા આવેલા ખુબ જ અગત્યના ધોધ ૧.શરાવતી નદી - જોગનો ધોધ ( કર્ણાટક) ૨.કાવેરી નદી - શિવ સમુદ્રમ ધોધ (કર્ણાટક) ૩. સુવર્ણ રેખા- હુંડરા ( ઝારખંડ) ૪. ઘટપ્રભા- ગોકાક( કર્ણાટક) ૫. ઈદ્રાવતી- ચિત્રકોટ ( છત્તીસગઢ) ૬.ચંબલ - ચુલિયા ( મધ્યપ્રદેશ) ૭.ચંબલ - પુનાસા( મધ્યપ્રદેશ) ૮. નર્મદા  -  ધુવાધાર ( મધ્યપ્રદેશ)

પુરસ્કાર અને ક્ષેત્ર

પુરસ્કાર અને ક્ષેત્ર ૧. જ્ઞાનપીઠ - સાહિત્ય ક્ષેત્રે ૨. ઑસકર - ફિલ્મ ક્ષેત્રે ૩. બુકર પ્રાઈઝ - સાહિત્ય ક્ષેત્રે ૪. ગ્રેમી પુરસ્કાર- સંગીત ક્ષેત્રે ૫. પુલિત્ઝર પ્રાઈઝ- પત્રકારત્વ ક્ષેત્રે ૬. બોરલોગ પુરસ્કાર- કૃષિ ઉત્પાદન ક્ષેત્રે ૭. ધ્યાનચંદ પુરસ્કાર - રમતગમત ક્ષેત્રે ૮. દાદા સાહેબ ફાળકે અવોર્ડ -  ફિલ્મ ક્ષેત્રે ૯. કલિંગ પુરસ્કાર- વિજ્ઞાન ક્ષેત્રે ૧૦.   ધન્વંતરિ   પુરસ્કાર - તબીબી ક્ષેત્રે ૧૧. સરસ્વતી સન્માન -  સાહિત્ય ક્ષેત્રે ૧૨. વ્યાસ સન્માન -  સાહિત્ય ક્ષેત્રે ૧૩. અર્જુન એવોર્ડ - રમતગમત ક્ષેત્રે ૧૪. ટેમ્પલટન પુરસ્કાર - ધર્મ ક્ષેત્રે ૧૫.   સખોરાવ પુરસ્કાર - મનાવ અધિકાર ક્ષેત્રે ૧૬. કબીર પુરસ્કાર - સામજિક સદભાવ ૧૭. શંકર પુરસ્કાર - કળા અને સંસ્કૃતિ ક્ષેત્રે ૧૮. દ્રોણાચાર્ય એવોર્ડ - રમત ગમત ક્ષેત્રે

વિશ્વના ધર્મો અને ધર્મસ્થાપકો

ક્રમ ધર્મ ધર્મસ્થાપક ધર્મગ્રંથ ધર્મસ્થળ ધર્મ પ્રતિક ૧. હિન્દુ - વેદ ગ્રંથો, ભગવતગીતા મંદિર ઓમ્ ૨. ઈસ્લામ હજરત મહંમદ પયગંબર કુરાન મસ્જિદ બીજનો ચંદ્ર ૩. ખ્રિસ્તી ઈસુ ખ્રિસ્ત બાઈબલ ચર્ચ ક્રોસ ૪. કોનફયુશિયસ કોનફયુશિયસ કલાસિકસ - - ૫. બૌધ્ધ ગૌતમ બુધ્ધ ત્રિપીટક સ્તુપ, પેગોડા ચક્ર ૬. તાઓ લાઓતઝે તાપો-તેહ- કિંગ - - ૭. શીખ ગુરૂ નાનક ગ્રંથ સાહેબ ગુરૂદ્વારા બે તલવાર વચ્ચે કિરપાણ ૮. જૈન મહાવીર સ્વામી કલપસુત્ર દેરાસર - ૯. પારસી અંશો, જરથોસ્તી અવેસ્તા અગિયારી અગ્નિ ૧૦. શિન્ટો - ઝેન ગ્રંથો - - ૧૧. યહુદી મોઝીઝ દોરાહ(બાઈબલ નો જૂનો કરાર) સિનેગોગ મોઝીત

વિવિધ દેશોના ચલણ

૧. ડોલર - ઓસ્ટ્રેલિયા, કેનેડા, જમૈકા, ઝિમ્બાબ્વે, તાઇવાન,ફિજી,યુ.એસ, સિંગાપોર, હોંગકોંગ ૨.યુરો- ફ્રાન્સ,બેલિજયમ, સ્પેન,ઈટલી , જર્મની, નેધરલેન્ડ, લક્ઝમબર્ગ, આયર્લેન્ડ ફિનલેન્ડ, પોર્ટુગલ, ઓસ્ટ્રિયા, સ્વીટઝરલેન્ડ ૩.દીનાર- અલ્જીરિયા,ઈરાક,ઈરાન,એડન, કુવૈત, જોર્ડન, ટ્યુનિશિયા, બહેરિન, બેલગ્રેડ, યુગોસ્લાવિયા, લિબિયા ૪. ફ્રાન્ક:  અપર વોલ્ટા, ગીની, ચાડ, ફ્રાન્સ,માલાગાસી, સ્વીટઝરલેન્ડ ૫. પાઉન્ડ - આયર્લેન્ડ, ઈજિપ્ત,ખારટૂમ, યુ.કે, લેબેનોન, સાયપ્રસ ૬.પેસો- ઉરુગ્વે, ક્યુબા, કોલંબિયા,ચીલી, ફિલીપીન્સ,બોલિવીયા ૭.રિયાલ-  ઇરાન, ઓમાન,કતાર, સાઉદી અરેબિયા ૮. રેન્ડ- દક્ષિણ આફ્રિકા , નામિબિયા ૯. શિલીંગ-  ઓસ્ટ્રિયા, કેન્યા, ટાન્ઝાનિયા, યુગાન્ડા ૧૦.રૂપિયા - ભારત, નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન ૧૧. અફઘાનિ- અફઘાનિસ્તાન ૧૨. ઓસ્ટ્રલ- આર્જેન્ટિના ૧૩.કોરૂના: ઝેકોસ્લોવેકિયા ૧૪.કયાત- મ્યાનમાર ૧૫. ટકકા- બાંગ્લાદેશ ૧૬.બિરર- ઈથિયોપિયા ૧૭. યુઆન- ચીન ૧૮. રૂપિયાહ- ઇન્ડોનેશિયા ૧૯. રીંગગીટ -  મલેશિયા ૨૦. વોન - કોરિયા ૨૧. સેદી - ઘાના ૨૨.દિરહામ- સંયુક્ત આરબ અમીરાત ૨૩. શેકેલા: ઈઝરાયેલ ૨૪.લીરા - ઈટાલી, તુર...

રાજ્યોના હાઈકોર્ટ મથકો

રાજ્યોના હાઈકોર્ટ મથકો પ્રશ્ન આવી રીતે પુછાય શકે : રાજસ્થાન રાજ્યની હાઈકોર્ટ ક્યાં આવેલી છે? A.જયપુર B.ઉદયપુર C.જોધપુર D.જેસલમેર ૧. અરુણાચલ - ગુહાવટી ૨.અસમ - ગુહાવટી ૩. નાગાલેન્ડ - ગુહાવટી ૪.ઓડીસા - કટક ૫. ઉતરપ્રદેશ- અલ્હાબાદ ૬.કેરલ -  એર્ણાકુલમ ૭.ગુજરાત - અમદાવાદ ૮.ગોવા - મુંબઈ ૯. છત્તીસગઢ - બિલાસપુર ૧૦. મધ્યપ્રદેશ - જબલપુર ૧૧. મિઝોરમ - ગુવાહાટી ૧૨. રાજસ્થાન- જોધપુર ૧૩. આંદામાન નિકોબાર - કોલકાતા ૧૪. દીવ દમણ- મુંબઈ ૧૫. દાદરા નગરહવેલી- મુંબઈ ૧૬. લક્ષદ્વીપ-  એર્ણાકુલમ ૧૭. પોંડીચેરી - ચેન્નઈ

ગુજરાતમાં આવેલા ઊર્જા મથકો

ગુજરાતમાં આવેલા ઊર્જા મથકો ૧. વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન- ખેડ ૨. સિક્કા થર્મલ પાવર સ્ટેશન- જામનગર ૩. કચ્છ લિગનાઈટ થર્મલ પાવર સ્ટેશન- પાનધ્રો , કચ્છ ૪. ધુવારણ થર્મલ પાવર સ્ટેશન- ખંભાત (આણંદ) ૫. ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન - તાપી ૬. ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન - ગાંધીનગર ૭.ઉકાઈ જળવિદ્યુત મથક - તાપી ૮. કડાણા જળવિદ્યુત મથક- મહીસાગર ૯. સરદાર સરોવર જળવિદ્યુત મથક - નર્મદા ૧૦.ધુવારણ ગેસવિદ્યુત મથક - ખંભાત, આણંદ ૧૧.ઉત્રાણ ગેસ વિદ્યુત મથક - સુરત ૧૨.કાકરાપાર ન્યુક્લિયર વિદ્યુતમથક - સુરત ૧૩.અદાણી પાવર લી- મુંદ્રા, કચ્છ ૧૪. ટોરેન્ટ પાવર લી - અમદાવાદ ૧૫. પાનમ જળવિદ્યુત મથક - પંચમહાલ ૧૬.ઝનોર ગેસ વિદ્યુત મથક- ભરૂચ ૧૭.એસ્સાર એનર્જી થર્મલ પાવર પ્લાન્ટ- જામનગર

કૃષિ ક્ષેત્રે વિવિધ ક્રાંતિઓ

કૃષિ ક્ષેત્રે વિવિધ ક્રાંતિઓ ૧.ગુલાબી ક્રાંતિ -  ઝીંગા ઉત્પાદન માટે  ૨. હરિત ક્રાંતિ - અનાજ ઉત્પાદન માટે ૩. શ્વેત ક્રાંતિ - દુધ ઉત્પાદન માટે ૪. ભુરી ક્રાંતિ - ખાતર ઉત્પાદન માટે ૫.ગોળ ક્રાંતિ - બટાટા ઉત્પાદન માટે ૬. સોનેરી ક્રાંતિ - બાગાયતી પાકો માટે ૭. પીળી ક્રાંતિ - તેલીબિયાંના ઉત્પાદન માટે ૮. કાળી ક્રાંતિ -   પેટ્રોલિયમ ઉત્પાદન માટે ૯.વાદળી ક્રાંતિ - મત્સ્ય ઉત્પાદન માટે ૧૦. લાલ ક્રાંતિ -   ટમેટા અને મરચા ઉત્પાદન માટે ૧૧. રજત ક્રાંતિ- ઈંડાના ઉત્પાદન માટે

વિટામિનો

ક્રમ વિટામિન નું નામ વિટામિન નું વૈજ્ઞાનિક નામ ઉણપથી થતાં રોગ શેમાંથી મળે ૧. વિટામિન-એ રેટિનાલ રતાંધળાપણું ૨. વિટામિન- બી- ૧ થાયમિન બેરિન બેરીબેરી ૩. વિટામિન-બી-૨ રિબોફ્લેવિન રાતી આંખ, મોંઢાના ખુણા પર  ચાંદા ૪. વિટામિન બી-૬ પાઈરિડોકિસન એનિમિયા ૫. વિટામિન બી ૭ બાયોટીન લકવો ૬. વિટામિન બી૧૨ સાયનોકોબાલમીન એનિમિયા ૭. વિટામિન સી એસ્ક્રોબિક એસિડ સ્કવ્રી ૮. વિટામિન ડી કેલ્સિફેરોલ સુકતાન, રિકેટસ ૯. વિટામિન ઈ ટેકોફેરોલ વ્યંધત્વ, નપુંસકતા ૧૦. વિટામિન કે ફિલોકિવનોન લોહી ન જામે ૧૧. નિકોટિનીક એસિડ નિક એસિડ પેલાગ્રા ૧૨. ફોલિક એસિડ ફોલિક એસિડ રક્ત ની અલ્પતા ...

ગુજરાતની મુખ્ય સિંચાઇ યોજનાઓ

ક્રમ નદીનું નામ બંધ (યોજના) બંધનું સ્થળ જીલ્લો ૧. તાપી ઉકાઈ બંધ ઉકાઈ તાપી ૨. મહી કડાણા બંધ કડાણા મહીસાગર ૩. તાપી કાકરાપાર કાકરાપાર સુરત ૪. શેત્રુંજી ખોડિયાર બંધ ખોડિયાર અમરેલી ૫. બનાસ દાંતીવાડા દાંતીવાડા બનાસકાંઠા ૬ સાબરમતી ધરોઈ ધરોઈ મહેસાણા ૭. નર્મદા નર્મદા નવાગામ નર્મદા ૮. ભાદર ભાદર ગોમટા રાજકોટ ૯. મેશ્વો નદી મેશ્વો શામળાજી અરવલ્લી ૧૦. મહી વણાકબોરી વણાકબોરી મહીસાગર ૧૧. સરસ્વતી સરસ્વતી - બનાસકાંઠા ૧૨. શેત્રુંજી શેત્રુંજી રાજસ્થળી ભાવનગર ૧૩ હાથમતી હાથમતી ફતેપુર સાબરકાંઠા ૧૪. પાનમ પાનમ પાનમ મહીસાગર ...

૫૧ શક્તિપીઠો

ક્રમાંક શક્તિ પીઠનું નામ સ્થળ રાજ્ય/દેશ વિશેષતા ૧. કિરીટ શક્તિ પીઠ લાલ બાગ કોટ પશ્ચિમ બંગાળ ૨. કાત્યાયની શક્તિ પીઠ વૃંદાવન ઉતરપ્રદેશ ૩. કરવીર શક્તિપીઠ કોલ્હાપુર મહારાષ્ટ્ર ૪. શ્રી પર્વત શક્તિપીઠ લડાખ જમ્મુ કાશ્મીર ૫. વિશાલાક્ષી શક્તિપીઠ વારાણસી ઉતરપ્રદેશ ૬. શુંચિંદ્રમ શક્તિપીઠ ત્રિસાગર તમિલનાડુ ૭. ગોદાવરી તટ શક્તિપીઠ કંબુર આંધ્ર પ્રદેશ ૮. પંચસાગર લોહાઘાટ ઉતરાખંડ ૯. જ્વાલામુખી શક્તિપીઠ કાગડા હિમાચલ પ્રદેશ ૧૦. હરસિધ્ધિ શક્તિપીઠ ભૈરવ પર્વત આંધ્ર પ્રદેશ ૧૧ અટૃહાસ્હ શક્તિપીઠ લામપુર પશ્ચિમ બંગાળ ૧૨ જનસ્થાન શક્તિપીઠ પંચવટી મહારાષ્ટ્ર ૧૩. હિમ શક્તિપીઠ અમરનાથ જમ્મુ કાશ્મ...

મહત્વના સત્યાગ્રહો

સત્યાગ્રહો *બંગભગ આંદોલન - ૧૯૦૫ *હોમરૂલ આંદોલન - ૧૯૧૫ *ચંપારણ સત્યાગ્રહ. ૧૯૧૭ * ખેડા સત્યાગ્રહ - ૧૯૧૮ *અમદાવાદનો મિલ મજૂર સત્યાગ્રહ -૧૯૧૮ *જલિયાંવાલા હત્યાકાંડ, ખિલાફત આંદોલન , રોલેટ એક્ટ- ૧૯૧૯ *અસહકારની લડત - ૧૯૨૦-૧૯૨૧ *બોરસદ સત્યાગ્રહ, નાગપુર ઝંડા સત્યાગ્રહ -  ૧૯૨૩ *સાયમન ગો બેક - ૧૯૨૭ *બારડોલી સત્યાગ્રહ - ૧૯૨૮ *સવિનય કાનુન ભંગ (દાંડીકૂચ) -૧૯૩૦ *હિન્દ છોડો આંદોલન - ૧૯૪૨ *ધરાસણા સત્યાગ્રહ-  મે ,૧૯૩૦