Posts

સોળ મહાજનપદોની રાજધાની

મહાજનપદ - રાજધાની૧.અંગ- ચંપા( બિહાર) ૨. કાશી- વારાણસી ૩. મગધ - ગિરીવ્રજ, રાજગૃહ, પાટલીપુત્ર(પટના) ૪. અંવતિ- ઉજ્જયિની,મહિષ્મતિ ૫. વત્સ - કૌશામ્બી( અલ્હાબાદ) ૬. ગાંધાર - તક્ષશિલા( કાશ્મીર, અફઘાનિસ્તાન,પેશાવર) ૭. કંબોજ - હાટક,રાજપૂર( કાશ્મીર) ૮. કુરુ- ઇન્દ્રપ્રસ્થ (દિલ્હી) ૯. પાંચાલ- અહિચછત્ર, કામ્પિલય( ગંગા અને યમુના વચ્ચે) ૧૦. અશ્મક- પોટન,પોટલી ૧૧. મલ્લ- કુશીનારા(ગોરખપુર) ૧૨. ચેદિ - શુક્તિમતી ( બુંદેલખંડ) ૧૩.શુરસેન - મથુરા ૧૪.મત્સ્ય - વિરાટનગર( જયપુર) ૧૫.વજજી- વિદેહ, મિથીલા (બિહાર) ૧૬. કૌશલ - શ્રાવસ્તી, અયોધ્યા(ફૈઝાબાદ)

સિંધુ સંસ્કૃતિના મુખ્ય સ્થળો

ક્રમ સભ્યતાનું નામસંબંધિત નદીસ્થળઉત્ખનનકર્તાઉત્ખનન વર્ષવિશેષતા૧.હડપ્પા સંસ્કૃતિરાવીપાકિસ્તાન, પંજાબ પ્રાંત, મોન્ટેગોમરી જીલ્લોદયારામ સાહની૧૯૨૧સ્નાનાગાર,નગર વ્યવસ્થા,ગટર વ્યવસ્થા, કબ્રસ્તાન, માતૃદેવીની મુર્તિ૨.મોહ-જો-દડોસિંધુપાકિસ્તાન, સિંધ પ્રાંત, લારખાના જીલ્લોરખાલદાસ બેનરજી૧૯૨૨કાંસ્ય નર્તકી મુર્તિ, સાધુની મુર્તિ૩.સુકતોગેંડોરદાસ્તપાકિસ્તાન, બલુચિસ્તાન પ્રાંતઆર.એલ. સ્ટાઇન૧૯૨૭ઘોડા, કબ્ર૪.ચન્હુ-દડોસિંધુસિંધ પ્રાંત, પાકિસ્તાન, મોહેંજો દડોની દક્ષિણમાંનાની ગોપાલ મજુમદાર૧૯૩૧મણકા બનાવાનું કારખાનું૫.રંગપુરભાદરધંધુકા, અમદાવાદ, ગુજરાતએસ.આર.રાવ૧૯૫૩બાવળના લાકડાનો ઉપયોગ થતો,બાજરી,ચોખા૬.રોપડસતલજપંજાબ, ભારતયજ્ઞદત શર્મા૧૯૫૫-૧૯૫૬૭.કાલીબંગાધધ્ધરહનુમાનગઢ જિલ્લો, રાજસ્થાનઅમલાનંદ ઘોષ૧૯૫૩કાળી માટી ની બંગડીઑ,ખેડેલા ખેતર૮.કોટદીજીસિંધુસિંધ પ્રાંત , પાકિસ્તાનફજલ અહમદ ખા૧૯૫૫૯.લોથલભોગાવોઅમદાવાદ, ગુજરાત, ભારતએસ.આર.રાવ૧૯૫૭ડોકયાર્ડ, ઘંટી, ડાંગર ની ખેતી, અગ્નિ કુંડ10આલમગીરપુરહિનડનમેરઠ, ઉતરપ્રદેશયજ્ઞદત શર્મા૧૯૫૮૧૧.સુર-કોટડાકચ્છ, ગુજરાતજગતપતિ જોષી૧૯૭૨ઘોડાના અસ્થીઓ૧૨.બનવાલીરંગોઈહિસાર, હરિયાણારવિન્દ્ર સિંહ બિષ્ટ૧૯૭૩-૭૪જ…

ખંડો અને મહાસાગરો

સાત ખંડો: ૧. ઉત્તર અમેરિકા ૨. દક્ષિણ અમેરિકા ૩. એન્ટાર્કટિકા ૪. આફ્રિકા ૫. યૂરોપ ૬. એશિયા ૭. ઓસ્ટ્રેલિયા પાંચ મહાસાગરો: ૧. પેસિફિક મહાસાગર ૨. એટલાન્ટિક મહાસાગર ૩.  હિંદ મહાસાગર ૪. એન્ટાર્કટિકા મહાસાગર ૫. આર્કટિક મહાસાગર

સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવતા પુરસ્કારો

સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવતા પુરસ્કારો:૧. જ્ઞાનપીઠ એવોર્ડ- ભારતીય જ્ઞાનપીઠ (૧૯૬૫ ) જૈન સાહુ પરિવાર તરફથી ૨. રણજિતરામ સુવર્ણચંદ્રક- ગુજરાત સાહિત્ય સભા (૧૯૨૮ ) ૩. રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર- રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દિલ્હી (૧૯૫૫) ૩. ગૌરવ પુરસ્કાર- ગુજરાતી સાહિત્ય અકાદમી ,ગાંધીનગર  ૪ કુમારચંદ્રક- કુમાર કાર્યાલય ૫. નર્મદ સુવર્ણચંદ્રક- નર્મદ સાહિત્યય સભા ,સુરત ૬. પ્રેમાનંદ ચક્ર - પ્રેમાનંદ સાહિત્ય સભા, વડોદરા ૭. નરસિંહ મહેતા એવોર્ડ- નરસિંહ સાહિત્ય નિધિ ટ્રસ્ટ(૧૯૯૯)

પ્રસિધ્ધ સાહિત્ય સંસ્થાઓ અને તેના દ્વારા પ્રગટ થતાં સામાયિકો

પ્રસિધ્ધ સાહિત્ય સંસ્થાઓ અને તેના દ્વારા પ્રગટ થતાં સામાયિકો
સામાયિક- સંસ્થા૧.બુદ્ધિપ્રકાશ- ગુજરાત વર્નાકયુલર સોસાયટી ( ગુજરાત વિદ્યા સભા) ૨.પરબ- ગુજરાત સાહિત્ય પરિષદ ૩. શબ્દ સૃષ્ટિ- ગુજરાત સાહિત્ય અકાદમી ૪. નવનીત સમર્પણ- ભારતીય વિદ્યાભવન ૫. બાલ સૃષ્ટિ- ગુજરાતી પાઠ્યપુસ્તક મંડળ

વિશ્વની પ્રખ્યાત સરહદો

વિશ્વની પ્રખ્યાત સરહદો
સરહદ -  ક્યાં દેશો વચ્ચે  ૧. ૪૯ પેરેલલ નોર્થ - usa અને કેનેડા વચ્ચે ૨. દુરાન્દ લાઈન - ભારત, પાકિસ્તાન ,અફઘાનિસ્તાન 3.હિદેન્બર્ગ લાઈન - જર્મની અને પોલેંડ વચ્ચે ૪. મેનરહીમ લાઈન- રશિયા અને ફિનલેન્ડ વચ્ચે ૫.મેકમોહન લાઈન- ભારત અને તીબેટ ૬.મેગિનોટ લાઈન - ફ્રાન્સ અને જર્મની વચ્ચે ૭. ઓર્ડર નેસ લાઈન - જર્મની અને પોલેન્ડ વચ્ચે ૮. રેડ કલીફ લાઈન - ભારત અને પાકિસ્તાન વચ્ચે ૯.સેગફરીડ લાઈન - ફ્રાન્સ અને જર્મની વચ્ચે ૧૦. ૧૭ પેરેલલ - ઉત્તર વિયેટનામ અને દક્ષિણ વિયેતનામ વચ્ચે ૧૧. ૩૮ પેરેલલ - ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે ૧૨. ૨૪ પેરેલલ - ભારત અને પાકિસ્તાન વચ્ચે

ગુજરાતમાં આવેલા ધાર્મિક સ્થળો

ધાર્મિક સ્થળો:-*હિન્દુ યાત્રાધામો  ૧.સોમનાથ, પ્રભાસપાટણ- ગીર સોમનાથ ૨. ગુપ્ત પ્રયાગ- ગીર સોમનાથ ૩. અંબાજી- બનાસકાંઠા ૪.બાલારામ( કોટેશ્વર મહાદેવ નું મંદિર) - બનાસકાંઠા ૫.શામળાજી( શ્રી કૃષ્ણ ના શ્યામ સ્વરૂપની મુર્તિ) - અરવલ્લી ૬. ઊંઝા ( કડવા પાટીદાર ના કુળદેવી ઉમિયા માતાજી નું મંદિર) - મહેસાણા ૭.નારાયણ સરોવર ( પવિત્ર સરોવર)- કચ્છ ૮.કોટેશ્વર( જી. કચ્છ)- કચ્છ ના દરિયા કિનારે આવેલું શિવાલય ૯. ગલતેશ્વર (સોલંકી યુગનુ મંદિર)- ખેડા ૧૦. ડાકોર (રણછોડરાયજીનુ મંદિર)- ખેડા ૧૧.બહુચરાજી - મહેસાણા ૧૨.કાયાવરોહણ - વડોદરા ૧૩.નારેશ્વર (મહારાજ રંગ અવધૂત નો આશ્રમ) ૧૪. ચાંદોદ- વડોદરા ૧૫.વીરપુર (ભક્ત જલારામ નું મંદિર)- રાજકોટ ૧૬.ગીરનાર (ગોરખનાથ, અંબા, દત્તાત્રેય,ઓધડ,કાલકા શિખર)- જુનાગઢ ૧૭.સતાધાર( આપા ગીગા નું સમાધિ સ્થળ) - જૂનાગઢ ૧૮.રાજપરા ( ખોડીયાર માતાજી નું મંદિર)- ભાવનગર ૧૯‌.ગોપનાથ મહાદેવ મંદિર- ભાવનગર ૨૦. સાળંગપુર હનુમાનજી મંદિર- બોટાદ ૨૧.પાવાગઢ( મહાકાળી માતાજીનું મંદિર) -  પંચમહાલ ૨૨.કામરેજ( નારદ બ્રહ્મા ની મુર્તિ) - સુરત ૨૩. દ્રારકા (દ્રારકાધીશનુ મંદિર)- શ્રી કૃષ્ણ નું મંદિર ૨૪. બિંદુ સરોવર- સિધ્ધપુર, પાટણ ૨૫. ભૃગુ આશ્રમ- ભરૂચ