Posts

Showing posts with the label ગુજરાતના મહત્વના બંદરો

ગુજરાતના મહત્વના બંદરો

ગુજરાતના મહત્વના બંદરો બંદર - જીલ્લો ૧. કંડલા  ( કચ્છ) ૨. મુન્દ્રા પોર્ટ ( કચ્છ) ૩. કોટેશ્વર ,જખૌ(કચ્છ) ૪. ઓખા ,સલાયા( દેવભૂમિ દ્વારકા) ૫. નવલખી (મોરબી) ૬. મગદલ્લા, હજીરા ( સુરત) ૭.પીપાવાવ , જાફરાબાદ( અમરેલી) ૮.સિક્કા, બેડી ( જામનગર) ૯. ઘોઘા- (ભાવનગર) ૧૦.ખંભાત-( આણંદ) ૧૧. દહેજ - ભરૂચ ૧૨. માંડવી - કચ્છ ૧૩. પોરબંદર ૧૪. વેરાવળ ( ગીર સોમનાથ) ૧૫. ભાવનગર ૧૬. ભરૂચ