Posts

Showing posts with the label ગુજરાતના વિવિધ સ્થળોની વખણાતી વસ્તુઓ

ગુજરાતના વિવિધ સ્થળો ની વખણાતી વસ્તુઓ

ગુજરાતના વિવિધ સ્થળો ની વખણાતી વસ્તુઓ કચ્છ:- ૧.ભુજ :- સોના-ચાંદીના આભૂષણ, ચાંદીની વસ્તુઓ પર કોતરણી ૨. અંજાર:- કટાર,તલવાર,સુડી ૩. બન્ની વિસ્તાર:- ભરતકામ, ભૂંગાા (પ્રાકૃતિક વસ્તુઓમાંથી બનાવવામાં આવતા નિવાસસ્થાન) સૌરાષ્ટ્ર:- ૧. રાજકોટ :-ચાંદીની વસ્તુુુુ પર કોતરણી,તલપાપડી,ડીઝલ એન્જિિન,પેંડા ૨. જેતપુર (જીલ્લો રાજકોટ):- સાડી ઉપર છાપકામ (કલર પ્રિન્ટિંગ) ૩. ઉપલેટા (જીલ્લો રાજકોટ) :- ગાંઠીયા ૪. ભાવનગર:-  પટારા,ડુંગળી,દાડમ,જામફળ ગાંઠીયા ૫. શિહોર(જીલ્લો ભાવનગર ):- પીતળ ધાતુ ના વાસણો ઉપર નકશીકામ ૬. મહુવા (જીલ્લો ભાવનગર):- હાથીદાંતની બનાવટો ૭. મોરબી :- ઘડિયાળ ઉદ્યોગ,સિરામિક ઉદ્યોગ ૮. જામનગર:- બાંધણી,આધુનિક સ્મશાનગૃહ,તલવારની મૂઠ,કંકુ,કાજળ,પિત્તળ પરનું કોતરણીકામ ૯. ખંભાળિયા :- ઘી  માટે ૧૦.તલાલા (ગીર સોમનાથ) :-  કેસર   કેરી ૧૧. જૂનાગઢ જીલ્લો :- કેસર કેરી ૧૨. જાફરાબાદ (જીલ્લો અમરેલી):- ભેંસ ૧૩. સાવરકુંડલા (જીલ્લો અમરેલી):- તોલમાપના ત્રાજવા, વજનીયા (બાટ) ૧૪. વઢવાણ (જિલ્લો સુરેન્દ્રનગર):-  મરચું ૧૫.થાન(જિલ્લો સુરેન્દ્રનગર):- પેંડા ,સિરામિક ઉદ્યોગ *તળ ગુજરાત:- ૧. કાંકરેજ પ્રદેશ ( બનાસકાંઠા):- ગાય ૨. પાલનપ