Posts

Showing posts with the label યાત્રાધામો

ગુજરાતમાં આવેલા ધાર્મિક સ્થળો

ધાર્મિક સ્થળો:- * હિન્દુ યાત્રાધામો  ૧.સોમનાથ, પ્રભાસપાટણ- ગીર સોમનાથ ૨. ગુપ્ત પ્રયાગ- ગીર સોમનાથ ૩. અંબાજી- બનાસકાંઠા ૪.બાલારામ( કોટેશ્વર મહાદેવ નું મંદિર) - બનાસકાંઠા ૫.શામળાજી( શ્રી કૃષ્ણ ના શ્યામ સ્વરૂપની મુર્તિ) - અરવલ્લી ૬. ઊંઝા ( કડવા પાટીદાર ના કુળદેવી ઉમિયા માતાજી નું મંદિર) - મહેસાણા ૭.નારાયણ સરોવર ( પવિત્ર સરોવર)- કચ્છ ૮.કોટેશ્વર( જી. કચ્છ)- કચ્છ ના દરિયા કિનારે આવેલું શિવાલય ૯. ગલતેશ્વર (સોલંકી યુગનુ મંદિર)- ખેડા ૧૦. ડાકોર (રણછોડરાયજીનુ મંદિર)- ખેડા ૧૧.બહુચરાજી - મહેસાણા ૧૨.કાયાવરોહણ - વડોદરા ૧૩.નારેશ્વર (મહારાજ રંગ અવધૂત નો આશ્રમ) ૧૪. ચાંદોદ- વડોદરા ૧૫.વીરપુર (ભક્ત જલારામ નું મંદિર)- રાજકોટ ૧૬.ગીરનાર (ગોરખનાથ, અંબા, દત્તાત્રેય,ઓધડ,કાલકા શિખર)- જુનાગઢ ૧૭.સતાધાર( આપા ગીગા નું સમાધિ સ્થળ) - જૂનાગઢ ૧૮.રાજપરા ( ખોડીયાર માતાજી નું મંદિર)- ભાવનગર ૧૯‌.ગોપનાથ મહાદેવ મંદિર- ભાવનગર ૨૦. સાળંગપુર હનુમાનજી મંદિર- બોટાદ ૨૧.પાવાગઢ( મહાકાળી માતાજીનું મંદિર) -  પંચમહાલ ૨૨.કામરેજ( નારદ બ્રહ્મા ની મુર્તિ) - સુરત ૨૩. દ્રારકા (દ્રારકાધીશનુ મંદિર)- શ્રી કૃષ્ણ નું મંદિર ૨૪. બિંદુ સરોવર- સિધ્ધપુર,