પુરસ્કાર અને ક્ષેત્ર
પુરસ્કાર અને ક્ષેત્ર ૧. જ્ઞાનપીઠ - સાહિત્ય ક્ષેત્રે ૨. ઑસકર - ફિલ્મ ક્ષેત્રે ૩. બુકર પ્રાઈઝ - સાહિત્ય ક્ષેત્રે ૪. ગ્રેમી પુરસ્કાર- સંગીત ક્ષેત્રે ૫. પુલિત્ઝર પ્રાઈઝ- પત્રકારત્વ ક્ષેત્રે ૬. બોરલોગ પુરસ્કાર- કૃષિ ઉત્પાદન ક્ષેત્રે ૭. ધ્યાનચંદ પુરસ્કાર - રમતગમત ક્ષેત્રે ૮. દાદા સાહેબ ફાળકે અવોર્ડ - ફિલ્મ ક્ષેત્રે ૯. કલિંગ પુરસ્કાર- વિજ્ઞાન ક્ષેત્રે ૧૦. ધન્વંતરિ પુરસ્કાર - તબીબી ક્ષેત્રે ૧૧. સરસ્વતી સન્માન - સાહિત્ય ક્ષેત્રે ૧૨. વ્યાસ સન્માન - સાહિત્ય ક્ષેત્રે ૧૩. અર્જુન એવોર્ડ - રમતગમત ક્ષેત્રે ૧૪. ટેમ્પલટન પુરસ્કાર - ધર્મ ક્ષેત્રે ૧૫. સખોરાવ પુરસ્કાર - મનાવ અધિકાર ક્ષેત્રે ૧૬. કબીર પુરસ્કાર - સામજિક સદભાવ ૧૭. શંકર પુરસ્કાર - કળા અને સંસ્કૃતિ ક્ષેત્રે ૧૮. દ્રોણાચાર્ય એવોર્ડ - રમત ગમત ક્ષેત્રે