Posts

Showing posts with the label નદીઓના કિનારે વસેલાં શહેરો

નદીઓના કિનારે વસેલાં શહેરો

નદી કીનારે વસેલાં શહેરો ૧.  સાબરમતી- અમદાવાદ, ગાંધીનગર ૨. સરયુ (ઘાઘરા) - અયોધ્યા ૩. અલકનંદા- બદ્રીનાથ ૪.હુગલી (ગંગા) - કોલકાતા, હાવરા ૫. મુસી નદી-  હૈદરાબાદ ૬. સુવર્ણરેખા નદી - જમશેદપુર ૭. ફલગુ - ગયા ૮. ક્ષિપ્રા નદી -ઉજજૈન ૯. તાવી - જમ્મુ ૧૦. વૈગઈ- મદૂરાઈ