Posts

Showing posts with the label વિજ્ઞાનના વિવિધ એકમો

વિજ્ઞાનના વિવિધ એકમો

વિજ્ઞાનના વિવિધ એકમો ૧.વોલ્ટ- વિદ્યુત દબાણનો એકમ ૨.વોટ - વિદ્યુત શક્તિનો એકમ ૩.એમ્પીયર-  વિદ્યુતપ્રવાહનો એકમ ૪. સેલ્સિયસ- તાપમાનનો એકમ ૫.ફેરનહીટ - તાપમાનનો એકમ ૬.ન્યુટન - બળનો એકમ ૭ . પાસ્કલ - દબાણ નો એકમ ૮ . બાર - દબાણ નો એકમ ૯ . નોટીકલ માઇલ - દરિયાઈ અંતર માપવાનો એકમ ૧૦ . મીટર - લંબાઈ માપવાનો એકમ ૧૧ . સેકન્ડ - સમય માપવાનો એકમ ૧૨ . ક્યુસેક - પાણીના જથ્થા નો એકમ ૧૩ . બેરલ - દ્રવ્ય પદાર્થો માપવાનો એકમ ૧૪ . કેલરી - ઉષ્ણતામાનનો એકમ ૧૫ . કુલંબ - વીજળીનો વ્યવહારિક એકમ ૧૬ . ડેસિબલ - અવાજ નો એકમ ૧૭ . ડાઈન - બળનો એકમ ૧૮ . અર્ગ -કાર્ય અથવા ઉર્જા નો એકમ ૧૯ . ફેરાડે - વિદ્યુત સંઘારક ક્ષમતાનો એકમ ૨૦ . ફેધમ - સમુદ્રની ઊંડાઈ માપવા નો એકમ ૨૧ . હર્ટઝ - આવૃત્તિનો એકમ ૨૨ . હોર્સ પાવર - શક્તિ નો એકમ ૨૩ . જૂલ   - કાર્ય નો એકમ ૨૪ . પ્રકાશ વર્ષ - અવકાશી અંતર માપવા માટેનો એકમ ૨૫ . ઓહ્ન - વિદ્યુત અવરોધ નો એકમ ૨૬ . કીવન્ટલ - વજનનું માપ ૨૭ . કેન્ડેલા - જ્યોતિ તીવ્રતા નો એકમ ૨૮ . મોલ - પદાર્થોના જથ્થાનું માપ દર્શાવે