વિજ્ઞાનના વિવિધ એકમો

વિજ્ઞાનના વિવિધ એકમો
૧.વોલ્ટ- વિદ્યુત દબાણનો એકમ
૨.વોટ - વિદ્યુત શક્તિનો એકમ
૩.એમ્પીયર-  વિદ્યુતપ્રવાહનો એકમ
૪. સેલ્સિયસ- તાપમાનનો એકમ
૫.ફેરનહીટ - તાપમાનનો એકમ
૬.ન્યુટન - બળનો એકમ
. પાસ્કલ - દબાણ નો એકમ
.બાર - દબાણ નો એકમ
. નોટીકલ માઇલ- દરિયાઈ અંતર માપવાનો એકમ
૧૦.મીટર - લંબાઈ માપવાનો એકમ
૧૧. સેકન્ડ- સમય માપવાનો એકમ
૧૨. ક્યુસેક - પાણીના જથ્થા નો એકમ
૧૩.બેરલ- દ્રવ્ય પદાર્થો માપવાનો એકમ
૧૪.કેલરી- ઉષ્ણતામાનનો એકમ
૧૫. કુલંબ- વીજળીનો વ્યવહારિક એકમ
૧૬.ડેસિબલ - અવાજ નો એકમ
૧૭. ડાઈન - બળનો એકમ
૧૮.અર્ગ -કાર્ય અથવા ઉર્જા નો એકમ
૧૯. ફેરાડે - વિદ્યુત સંઘારક ક્ષમતાનો એકમ
૨૦.ફેધમ - સમુદ્રની ઊંડાઈ માપવા નો એકમ
૨૧.હર્ટઝ- આવૃત્તિનો એકમ
૨૨. હોર્સ પાવર- શક્તિ નો એકમ
૨૩.જૂલ  - કાર્ય નો એકમ
૨૪. પ્રકાશ વર્ષ- અવકાશી અંતર માપવા માટેનો એકમ
૨૫.ઓહ્ન - વિદ્યુત અવરોધ નો એકમ
૨૬.કીવન્ટલ- વજનનું માપ
૨૭.કેન્ડેલા - જ્યોતિ તીવ્રતા નો એકમ
૨૮.મોલ- પદાર્થોના જથ્થાનું માપ દર્શાવે

Comments