Posts

Showing posts with the label ગુજરાતમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન ( નેશનલ પાર્ક)

ગુજરાત માં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન (નેશનલ પાર્ક)

ગુજરાતમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન(નેશનલ પાર્ક) ૧.ગીર નેશનલ પાર્ક - સાસણગીર, જી.ગીરસોમનાથ ૨.બ્લેકબક (કાળિયાર)નેશનલ પાર્ક - વેળાવદર ,જી.ભાવનગર ૩. વાંસદા નેશનલ  પાર્ક - વાંસદા, જી.નવસારી ૪.મરીન નેશનલ પાર્ક- જોડીયાથી ઓખા સુધીના દરિયાકિનારો( કચ્છનો અખાત)