Posts

Showing posts with the label સાહિત્યકારો ના પ્રચલિત સાહિત્ય પ્રકાર

સાહિત્યકારોનું પ્રચલિત સાહિત્ય પ્રકાર

સાહિત્યકાર અને તેનું પ્રચલિત સાહિત્ય *નરસિંહ મહેતા - પરભાતિયા * મીરાબાઈ - પદ *  અખો - છપ્પા * શામળ -પદ્યવાર્તા *પ્રેમાનંદ -આખ્યાન *ધીરો ભગત- કાફી *વલ્લભ ભટ્ટ -ગરબા *દયારામ - ગરબી *ભોજા ભગત - ચાબખા *કાન્ત - ખંડકાવ્ય *બ.ક. ઠાકોર - સોનેટ *સ્નેહરશ્મિ - હાઈકુ *ગિજુભાઈ બધેકા - બાળ સાહિત્ય *જ્યોતીન્દ્ર દવે  - હાસ્ય સાહિત્ય *ઝવેરચંદ મેઘાણી - લોકસાહિત્ય * ગુણવંતરાય આચાર્ય - દરિયાઈ નવલકથા *કવિ નર્મદ - ગદ્ય *કવિ નાનાલાલ - ડોલન શૈલી *અમૃત ઘાયલ - ગઝલ *મોહનલાલ પટેલ - લઘુકથા *નરસિંહરાવ દિવેટિયા - ઊર્મિકાવ્ય * બદુભાઈ ઉમરવાડિયા -એકાંકી *કવિ ભાલણ - આખ્યાન * કલાપી - ખંડકાવ્ય