સાહિત્યકારોનું પ્રચલિત સાહિત્ય પ્રકાર

સાહિત્યકાર અને તેનું પ્રચલિત સાહિત્ય
*નરસિંહ મહેતા - પરભાતિયા
* મીરાબાઈ - પદ
અખો - છપ્પા
* શામળ -પદ્યવાર્તા
*પ્રેમાનંદ -આખ્યાન
*ધીરો ભગત- કાફી
*વલ્લભ ભટ્ટ -ગરબા
*દયારામ - ગરબી
*ભોજા ભગત - ચાબખા
*કાન્ત - ખંડકાવ્ય
*બ.ક. ઠાકોર - સોનેટ
*સ્નેહરશ્મિ - હાઈકુ
*ગિજુભાઈ બધેકા - બાળ સાહિત્ય
*જ્યોતીન્દ્ર દવે  - હાસ્ય સાહિત્ય
*ઝવેરચંદ મેઘાણી - લોકસાહિત્ય
* ગુણવંતરાય આચાર્ય - દરિયાઈ નવલકથા
*કવિ નર્મદ - ગદ્ય
*કવિ નાનાલાલ - ડોલન શૈલી
*અમૃત ઘાયલ - ગઝલ
*મોહનલાલ પટેલ - લઘુકથા
*નરસિંહરાવ દિવેટિયા - ઊર્મિકાવ્ય
* બદુભાઈ ઉમરવાડિયા -એકાંકી
*કવિ ભાલણ - આખ્યાન
* કલાપી - ખંડકાવ્ય

Comments