ગુજરાતના વિવિધ સ્થળો ની વખણાતી વસ્તુઓ

ગુજરાતના વિવિધ સ્થળો ની વખણાતી વસ્તુઓ
કચ્છ:-
૧.ભુજ :-સોના-ચાંદીના આભૂષણ, ચાંદીની વસ્તુઓ પર કોતરણી
૨. અંજાર:-કટાર,તલવાર,સુડી
૩. બન્ની વિસ્તાર:-ભરતકામ, ભૂંગાા (પ્રાકૃતિક વસ્તુઓમાંથી બનાવવામાં આવતા નિવાસસ્થાન)
સૌરાષ્ટ્ર:-
૧. રાજકોટ:-ચાંદીની વસ્તુુુુ પર કોતરણી,તલપાપડી,ડીઝલ એન્જિિન,પેંડા
૨. જેતપુર (જીલ્લો રાજકોટ):-સાડી ઉપર છાપકામ (કલર પ્રિન્ટિંગ)
૩. ઉપલેટા (જીલ્લો રાજકોટ) :- ગાંઠીયા
૪. ભાવનગર:-  પટારા,ડુંગળી,દાડમ,જામફળ ગાંઠીયા
૫. શિહોર(જીલ્લો ભાવનગર ):-પીતળ ધાતુ ના વાસણો ઉપર નકશીકામ
૬. મહુવા (જીલ્લો ભાવનગર):-હાથીદાંતની બનાવટો
૭. મોરબી :-ઘડિયાળ ઉદ્યોગ,સિરામિક ઉદ્યોગ
૮. જામનગર:-બાંધણી,આધુનિક સ્મશાનગૃહ,તલવારની મૂઠ,કંકુ,કાજળ,પિત્તળ પરનું કોતરણીકામ
૯. ખંભાળિયા :- ઘી માટે
૧૦.તલાલા (ગીર સોમનાથ) :- કેસર કેરી
૧૧. જૂનાગઢ જીલ્લો :- કેસર કેરી
૧૨. જાફરાબાદ (જીલ્લો અમરેલી):-ભેંસ
૧૩. સાવરકુંડલા (જીલ્લો અમરેલી):-તોલમાપના ત્રાજવા, વજનીયા (બાટ)
૧૪. વઢવાણ (જિલ્લો સુરેન્દ્રનગર):- મરચું
૧૫.થાન(જિલ્લો સુરેન્દ્રનગર):-પેંડા ,સિરામિક ઉદ્યોગ
*તળ ગુજરાત:-
૧. કાંકરેજ પ્રદેશ ( બનાસકાંઠા):- ગાય
૨. પાલનપુર (બનાસકાંઠા):- ઝરીકામ,હીરા ઉદ્યોગ
૩. પાટણ :- પટોળા
૪. ઊંઝા (જિલ્લો મહેસાણા ):- જીરું, ઈસબગુલ
૫. ઇડર (જિલ્લો સાબરકાંઠા):-લાકડાના રમકડા માટે
૬. શેરથા (જીલ્લો ગાંધીનગર):- મરચું
૭. મહુડી (જીલ્લો ગાંધીનગર ):- સુખડી
૮. નડિયાદ (જિલ્લો ખેડા) :- લીલો ચેવડો, ચવાણું
૯. ડાકોર (જિલ્લો ખેડા):- ગોટા
૧૦. ધાંગધ્રા :- પથ્થર માટે
૧૧. ધોળકા (જીલ્લો અમદાવાદ) :- જામફળ
૧૨. ખંભાત (જીલ્લો આણંદ):-અકીક ઉદ્યોગ,તાળા,સુતરફેણી ,હલવો
૧૩. વાસદ (જિલ્લો આણંદ):- તુવેર દાળ
૧૪. દાહોદ :- મકાઈ
૧૫. સંખેડા(જીલ્લો છોટાઉદેપુર):-કાષ્ઠકલા ઉદ્યોગ,રમકડા
૧૬.વડોદરા :- લીલો ચેવડો,ભાખરવડી
૧૭. ભરૂચ:- 
૧૮. સુરત:-હીરા ઉદ્યોગ,લોચો,ઉંધીયું,જરીકામ,પોંક,ઘારી
૧૯. મઢી (જીલ્લો સુરત) :- તુવેર દાળ
૨૦. ગણદેવી ( જીલ્લો નવસારી) :- ગોળ
૨૧. વલસાડ :-હાફુસ કેરી,ચીકુ

Comments