ગુજરાતના મહત્વના બંદરો

ગુજરાતના મહત્વના બંદરો
બંદર - જીલ્લો
૧. કંડલા  ( કચ્છ)
૨. મુન્દ્રા પોર્ટ ( કચ્છ)
૩. કોટેશ્વર ,જખૌ(કચ્છ)
૪. ઓખા ,સલાયા( દેવભૂમિ દ્વારકા)
૫. નવલખી (મોરબી)
૬. મગદલ્લા, હજીરા ( સુરત)
૭.પીપાવાવ , જાફરાબાદ( અમરેલી)
૮.સિક્કા, બેડી ( જામનગર)
૯. ઘોઘા- (ભાવનગર)
૧૦.ખંભાત-( આણંદ)
૧૧. દહેજ - ભરૂચ
૧૨. માંડવી - કચ્છ
૧૩. પોરબંદર
૧૪. વેરાવળ ( ગીર સોમનાથ)
૧૫. ભાવનગર
૧૬. ભરૂચ

Comments