વિશ્વની પ્રખ્યાત સરહદો

વિશ્વની પ્રખ્યાત સરહદો
સરહદ -  ક્યાં દેશો વચ્ચે 
૧. ૪૯ પેરેલલ નોર્થ - usa અને કેનેડા વચ્ચે
૨. દુરાન્દ લાઈન - ભારત, પાકિસ્તાન ,અફઘાનિસ્તાન
3.હિદેન્બર્ગ લાઈન - જર્મની અને પોલેંડ વચ્ચે
૪. મેનરહીમ લાઈન- રશિયા અને ફિનલેન્ડ વચ્ચે
૫.મેકમોહન લાઈન- ભારત અને તીબેટ
૬.મેગિનોટ લાઈન - ફ્રાન્સ અને જર્મની વચ્ચે
૭. ઓર્ડર નેસ લાઈન - જર્મની અને પોલેન્ડ વચ્ચે
૮. રેડ કલીફ લાઈન - ભારત અને પાકિસ્તાન વચ્ચે
૯.સેગફરીડ લાઈન - ફ્રાન્સ અને જર્મની વચ્ચે
૧૦. ૧૭ પેરેલલ - ઉત્તર વિયેટનામ અને દક્ષિણ વિયેતનામ વચ્ચે
૧૧. ૩૮ પેરેલલ - ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે
૧૨. ૨૪ પેરેલલ - ભારત અને પાકિસ્તાન વચ્ચે

Comments