| ક્રમ |
સભ્યતાનું નામ |
સંબંધિત નદી |
સ્થળ |
ઉત્ખનનકર્તા |
ઉત્ખનન વર્ષ |
વિશેષતા |
| ૧. |
હડપ્પા સંસ્કૃતિ |
રાવી |
પાકિસ્તાન, પંજાબ પ્રાંત, મોન્ટેગોમરી જીલ્લો |
દયારામ સાહની |
૧૯૨૧ |
સ્નાનાગાર,નગર વ્યવસ્થા,ગટર વ્યવસ્થા, કબ્રસ્તાન, માતૃદેવીની મુર્તિ |
| ૨. |
મોહ-જો-દડો |
સિંધુ |
પાકિસ્તાન, સિંધ પ્રાંત, લારખાના જીલ્લો |
રખાલદાસ બેનરજી |
૧૯૨૨ |
કાંસ્ય નર્તકી મુર્તિ, સાધુની મુર્તિ |
| ૩. |
સુકતોગેંડોર |
દાસ્ત |
પાકિસ્તાન, બલુચિસ્તાન પ્રાંત |
આર.એલ. સ્ટાઇન |
૧૯૨૭ |
ઘોડા, કબ્ર |
| ૪. |
ચન્હુ-દડો |
સિંધુ |
સિંધ પ્રાંત, પાકિસ્તાન, મોહેંજો દડોની દક્ષિણમાં |
નાની ગોપાલ મજુમદાર |
૧૯૩૧ |
મણકા બનાવાનું કારખાનું |
| ૫. |
રંગપુર |
ભાદર |
ધંધુકા, અમદાવાદ, ગુજરાત |
એસ.આર.રાવ |
૧૯૫૩ |
બાવળના લાકડાનો ઉપયોગ થતો,બાજરી,ચોખા |
| ૬. |
રોપડ |
સતલજ |
પંજાબ, ભારત |
યજ્ઞદત શર્મા |
૧૯૫૫-૧૯૫૬ |
|
| ૭. |
કાલીબંગા |
ધધ્ધર |
હનુમાનગઢ જિલ્લો, રાજસ્થાન |
અમલાનંદ ઘોષ |
૧૯૫૩ |
કાળી માટી ની બંગડીઑ,ખેડેલા ખેતર |
| ૮. |
કોટદીજી |
સિંધુ |
સિંધ પ્રાંત , પાકિસ્તાન |
ફજલ અહમદ ખા |
૧૯૫૫ |
|
| ૯. |
લોથલ |
ભોગાવો |
અમદાવાદ, ગુજરાત, ભારત |
એસ.આર.રાવ |
૧૯૫૭ |
ડોકયાર્ડ, ઘંટી, ડાંગર ની ખેતી, અગ્નિ કુંડ |
| 10 |
આલમગીરપુર |
હિનડન |
મેરઠ, ઉતરપ્રદેશ |
યજ્ઞદત શર્મા |
૧૯૫૮ |
|
| ૧૧. |
સુર-કોટડા |
|
કચ્છ, ગુજરાત |
જગતપતિ જોષી |
૧૯૭૨ |
ઘોડાના અસ્થીઓ |
| ૧૨. |
બનવાલી |
રંગોઈ |
હિસાર, હરિયાણા |
રવિન્દ્ર સિંહ બિષ્ટ |
૧૯૭૩-૭૪ |
જવની ખેતી |
| ૧૩. |
રોજડી |
ભાદર |
|
|
|
|
| ૧૪ |
માંડા |
ચિનાબ |
|
|
|
|
Comments
Post a Comment
Thanks for visit