પ્રસિધ્ધ સાહિત્ય સંસ્થાઓ અને તેના દ્વારા પ્રગટ થતાં સામાયિકો

પ્રસિધ્ધ સાહિત્ય સંસ્થાઓ અને તેના દ્વારા પ્રગટ થતાં સામાયિકો
સામાયિક- સંસ્થા
૧.બુદ્ધિપ્રકાશ- ગુજરાત વર્નાકયુલર સોસાયટી ( ગુજરાત વિદ્યા સભા)
૨.પરબ- ગુજરાત સાહિત્ય પરિષદ
૩. શબ્દ સૃષ્ટિ- ગુજરાત સાહિત્ય અકાદમી
૪. નવનીત સમર્પણ- ભારતીય વિદ્યાભવન
૫. બાલ સૃષ્ટિ- ગુજરાતી પાઠ્યપુસ્તક મંડળ

Comments