Posts

Showing posts with the label ગુજરાતમાં આવેલા શિખરો

ગુજરાતમાં આવેલા પર્વતો

ગુજરાતમાં આવેલા પર્વત ૧. ઈડરની ટેકરીઓ - સાબરકાંઠા ૨. ઓસમ ડુંગર (માખણિયા પર્વત) - પાટણવાવ,રાજકોટ ૩. કડિયા ડુંગર - ઝાઝપોર, ભરૂચ ૪. કાળો ડુંગર -  ખાવડા,ભુજ (કચ્છ) ૫. ગબ્બર ડુંગર -  અંબાજી, દાંતા( બનાસકાંઠા) ૬. ગીરનાર  પર્વત (રેવતક) -  જુનાગઢ ૭. તારંગા પર્વત (જૈન(ભગવાન અજીતનાથ નું મંદિર કુમારપાળ નિર્માણ કર્યું હતું) તીર્થ)- સતલાસણા, મહેસાણા ૮. તોરણિયો ડૂંગર - સરા અને મહુવાસ ગામ ની વચ્ચે,વાંસદા (નવસારી) ૯. ધીણોધર ડુંગર ( ધોરમનાથ નું મંદિર )-  નાની અરલ, નખત્રાણા (કચ્છ) ૧૦. પારનેરાની ટેકરીઓ - વલસાડ ૧૧. પાવાગઢ - ચાંપાનેર , હાલોલ ( પંચમહાલ) ૧૨. બરડો ડુંગર ( આભપરા શિખર)- દેવભુમિ દ્વારકા ૧૩. ભુજિયો ડુંગર -  ભુજ (કચ્છ) ૧૪. માળનાથ ડુંગરમાળા - ભાવનગર ૧૫. વિલ્સન હિલ - ધરમપુર ( વલસાડ) ૧૬. શેત્રુંજય પર્વત - પાલીતાણા ( ભાવનગર) ૧૭. સાપુતારા   (સહાદ્રી પર્વતમાળા) - આહવા , ડાંગ ૧૮. કોયલા ડુંગર - હર્ષદ, કલ્યાણપુર( દેવભૂમિ દ્વારકા) ૧૯. ચોટીલા ડુંગર - ચોટીલા, સુરેન્દ્રનગર ૨૦. રતનમહાલ - દાહોદ ૨૧. રાજપીપળાની ટેકરીઓ- નર્મદા ૨૨. ખદિર - કચ્છ ૨૩. ખાવડા - કચ્છ ૨૪. સતિ...