Posts

Showing posts with the label કૃષિ ક્ષેત્રે વિવિધ ક્રાંતિઓ

કૃષિ ક્ષેત્રે વિવિધ ક્રાંતિઓ

કૃષિ ક્ષેત્રે વિવિધ ક્રાંતિઓ ૧.ગુલાબી ક્રાંતિ -  ઝીંગા ઉત્પાદન માટે  ૨. હરિત ક્રાંતિ - અનાજ ઉત્પાદન માટે ૩. શ્વેત ક્રાંતિ - દુધ ઉત્પાદન માટે ૪. ભુરી ક્રાંતિ - ખાતર ઉત્પાદન માટે ૫.ગોળ ક્રાંતિ - બટાટા ઉત્પાદન માટે ૬. સોનેરી ક્રાંતિ - બાગાયતી પાકો માટે ૭. પીળી ક્રાંતિ - તેલીબિયાંના ઉત્પાદન માટે ૮. કાળી ક્રાંતિ -   પેટ્રોલિયમ ઉત્પાદન માટે ૯.વાદળી ક્રાંતિ - મત્સ્ય ઉત્પાદન માટે ૧૦. લાલ ક્રાંતિ -   ટમેટા અને મરચા ઉત્પાદન માટે ૧૧. રજત ક્રાંતિ- ઈંડાના ઉત્પાદન માટે