Posts

Showing posts with the label શહેરો અને તેના પ્રાચીન નામ

શહેરો અને તેના પ્રાચીન નામ

પ્રાચીન નામો - આધુનિક નામ * સુર્યપુર - સુરત *અહમદ નગર-  હિંમતનગર *પ્રહલાદ નગર -પાલનપુર *કતીપુર -કડી *વિસળનગર- વિસનગર *સ્તંભતીર્થ -ખંભાત *વલ્લરખંડ- વલસાડ *તીર્થ સ્થળ- તિથલ *કર્ણાવતી -અમદાવાદ *ચમત્કારપુર -વડનગર *અમરાવતી- અમરેલી *સુદામા પુરી -પોરબંદર *દ્વારાવતી- દ્વારકા *ભદ્રાવતી -ભદ્રેશ્વર * તાલ ધ્વજ પુરી - તળાજા *ગીરી નગર, મુસ્તફાબાદ- જુનાગઢ *સુર્યપુર -સુરત *દધિપદ્ર- દાહોદ *ધવલ્લક- ધોળકા *હલપદ્વ- હળવદ * તારણ દુર્ગ - તારંગા