શહેરો અને તેના પ્રાચીન નામ

પ્રાચીન નામો - આધુનિક નામ
*સુર્યપુર - સુરત
*અહમદ નગર-  હિંમતનગર
*પ્રહલાદ નગર -પાલનપુર
*કતીપુર -કડી
*વિસળનગર- વિસનગર
*સ્તંભતીર્થ -ખંભાત
*વલ્લરખંડ- વલસાડ
*તીર્થ સ્થળ- તિથલ
*કર્ણાવતી -અમદાવાદ
*ચમત્કારપુર -વડનગર
*અમરાવતી- અમરેલી
*સુદામા પુરી -પોરબંદર
*દ્વારાવતી- દ્વારકા
*ભદ્રાવતી -ભદ્રેશ્વર
* તાલ ધ્વજ પુરી - તળાજા
*ગીરી નગર, મુસ્તફાબાદ- જુનાગઢ
*સુર્યપુર -સુરત
*દધિપદ્ર- દાહોદ
*ધવલ્લક- ધોળકા
*હલપદ્વ- હળવદ
* તારણ દુર્ગ - તારંગા

Comments