૫૧ શક્તિપીઠો
ક્રમાંક શક્તિ પીઠનું નામ સ્થળ રાજ્ય/દેશ વિશેષતા ૧. કિરીટ શક્તિ પીઠ લાલ બાગ કોટ પશ્ચિમ બંગાળ ૨. કાત્યાયની શક્તિ પીઠ વૃંદાવન ઉતરપ્રદેશ ૩. કરવીર શક્તિપીઠ કોલ્હાપુર મહારાષ્ટ્ર ૪. શ્રી પર્વત શક્તિપીઠ લડાખ જમ્મુ કાશ્મીર ૫. વિશાલાક્ષી શક્તિપીઠ વારાણસી ઉતરપ્રદેશ ૬. શુંચિંદ્રમ શક્તિપીઠ ત્રિસાગર તમિલનાડુ ૭. ગોદાવરી તટ શક્તિપીઠ કંબુર આંધ્ર પ્રદેશ ૮. પંચસાગર લોહાઘાટ ઉતરાખંડ ૯. જ્વાલામુખી શક્તિપીઠ કાગડા હિમાચલ પ્રદેશ ૧૦. હરસિધ્ધિ શક્તિપીઠ ભૈરવ પર્વત આંધ્ર પ્રદેશ ૧૧ અટૃહાસ્હ શક્તિપીઠ લામપુર પશ્ચિમ બંગાળ ૧૨ જનસ્થાન શક્તિપીઠ પંચવટી મહારાષ્ટ્ર ૧૩. હિમ શક્તિપીઠ અમરનાથ જમ્મુ કાશ્મ...