૫૧ શક્તિપીઠો


ક્રમાંક શક્તિ પીઠનું નામ સ્થળ રાજ્ય/દેશ વિશેષતા
૧. કિરીટ શક્તિ પીઠ લાલ બાગ કોટ પશ્ચિમ બંગાળ
૨. કાત્યાયની શક્તિ પીઠ વૃંદાવન ઉતરપ્રદેશ
૩. કરવીર શક્તિપીઠ કોલ્હાપુર મહારાષ્ટ્ર
૪. શ્રી પર્વત શક્તિપીઠ લડાખ જમ્મુ કાશ્મીર
૫. વિશાલાક્ષી શક્તિપીઠ વારાણસી ઉતરપ્રદેશ
૬. શુંચિંદ્રમ શક્તિપીઠ ત્રિસાગર તમિલનાડુ
૭. ગોદાવરી તટ શક્તિપીઠ કંબુર આંધ્ર પ્રદેશ
૮. પંચસાગર લોહાઘાટ ઉતરાખંડ
૯. જ્વાલામુખી શક્તિપીઠ કાગડા હિમાચલ પ્રદેશ
૧૦. હરસિધ્ધિ શક્તિપીઠ ભૈરવ પર્વત આંધ્ર પ્રદેશ
૧૧ અટૃહાસ્હ શક્તિપીઠ લામપુર પશ્ચિમ બંગાળ
૧૨ જનસ્થાન શક્તિપીઠ પંચવટી મહારાષ્ટ્ર
૧૩. હિમ શક્તિપીઠ અમરનાથ જમ્મુ કાશ્મીર
૧૪. નંદીપુર શક્તિપીઠ સેન્થિયા પશ્ચિમ બંગાળ
૧૫. શ્રી શૈલ શક્તિપીઠ કુર્નુલ આંધ્રપ્રદેશ
૧૬ નલહાટી શક્તિપીઠ બોલપુર પશ્ચિમ બંગાળ
૧૭. મિથીલા શક્તિપીઠ જનકપુર નેપાળ
૧૮. રત્નાવલી શક્તિપીઠ અજ્ઞાત તમિલનાડુ
૧૯ અંબાજી શક્તિપીઠ અંબાજી ગુજરાત
૨૦. જાલંધર શક્તિપીઠ જાલંધર પંજાબ
૨૧ રામગીરી શક્તિ પીઠ ચિત્રકુટ મધ્યપ્રદેશ
૨૨. હ્દયપીઠ ચિતાભુમિ ઝારખંડ
૨૩. વકત્રેશ્વર શક્તિપીઠ સૈનથયા પશ્રિમ બંગાળ
૨૪. કન્યાકુમારી શક્તિપીઠ કન્યાકુમારી તમિલનાડુ
૨૫. બહુલા શક્તિપીઠ હાવડા પશ્ચિમ બંગાળ
૨૬ ઉજ્જૈની શક્તિપીઠ ઉજ્જૈન મધ્ય પ્રદેશ
૨૭. મણીવેદિકા શક્તિપીઠ પુષ્કર રાજસ્થાન
૨૮. પ્રયાગ શક્તિપીઠ પ્રયાગ અલ્હાબાદ, ઉતરપ્રદેશ
૨૯. વિરજા શક્તિપીઠ પુરી ઓડીસા
૩૦. કાંચી શક્તિપીઠ કાંચીપુરમ તમિલનાડુ
૩૧. કાલમાધવ અજ્ઞાત મધ્યપ્રદેશ
૩૨ શોણ શક્તિપીઠ અમરકંટક મધ્યપ્રદેશ
૩૩. કામખ્યા શક્તિપીઠ કામગિરી પર્વત આસામ
૩૪. જયંતી શક્તિપીઠ જયંતિયા મેઘાલય
૩૫. મગધ શક્તિપીઠ પટણા બિહાર
૩૬. ત્રિસ્તોતા શક્તિપીઠ શાલવાડી પશ્ચિમ બંગાળ
૩૭. ત્રિપુર સુંદરી શક્તિપીઠ રાધાકિશોરપુર ત્રિપુરા
૩૮. વિભાષ શક્તિપીઠ તમલુક પશ્ચિમ બંગાળ
૩૯. દેવીકૂપ શક્તિપીઠ કુરુક્ષેત્ર હરિયાણા
૪૦. યુગાધા શક્તિપીઠ મંગલકોટ પશ્ચિમ બંગાળ
૪૧. વિરાટ શક્તિ પીઠ વિરાટ રાજસ્થાન
૪૨. કાલીઘાટ શક્તિપીઠ કાલીઘાટ પશ્ચિમ બંગાળ
૪૩. માનસ શક્તિપીઠ માન સરોવર ચીન
૪૪. ગંડકી શક્તિપીઠ ગંડકી નેપાળ
૪૫. ગૃહેશ્વરી શક્તિપીઠ પશુપતિનાથ મહાદેવ મંદિર નેપાળ
૪૬. હિંગળાજ શક્તિપીઠ હિંગળાજ પાકિસ્તાન
૪૭. સુગંધા શક્તિપીઠ શિકારપુર બાંગ્લાદેશ
૪૮. કરતોયા ધાટ શક્તિપીઠ બોગરા બાંગ્લાદેશ
૪૯. લંકા શક્તિપીઠ અજ્ઞાત શ્રી લંકા
૫૦. ચટૃલ શક્તિપીઠ ચટગાંવ બાંગ્લાદેશ
૫૧. યશોર શક્તિપીઠ જૈસોર બાંગ્લાદેશ

Comments