Posts

Showing posts with the label નદી કિનારે આવેલા શહેરો

ગુજરાત માં આવેલી નદીઓ અને તેના કિનારે આવેલા શહેરો

નદી કિનારે આવેલા શહેરો *કચ્છ અને સૌરાષ્ટ્રમાં આવેલી નદીઓ અને નદીકિનારે આવેલા શહેરો :- ૧ . કનકાવતી  - માંડવી ૨  લીંબડી ભોગાવો- લીંબડી ૩. વઢવાણ ભોગાવો- વઢવાણ,સુરેન્દ્રનગર,મુળી ચોટીલા,સાયલા ૪. શેત્રુંજી નદી-ખોડીયાર,પાલીતાણા,ધારી ૫. સુખભાદર- રાણપુર ધંધુકા ધોલેરા ૬. ઘેલો નદી- વલભીપુર,ગઢડા,નવાગામ,ઘેલાસોમનાથ ૭. ગોંડલી નદી- ગોંડલ,કોટડાસાંગાણી ૮. કાળુભાર- સમઢીયાળા ૯. ગોમતી નદી -દ્વારકા ૧૦. માલણ- મહુવા ૧૧. ફોફળ -જામકંડોરણા ૧૨. આજી નદી -રાજકોટ ૧૩. ગોદરા- ધાંગધ્રા ૧૪. હિરણ ,કપિલા,સરસ્વતી- સોમનાથ ૧૫. શિંગવડો નદી- કોડીનાર * તળ ગુજરાતમાં આવેલી નદીઓ અને નદીકિનારે આવેલા શહેરો :- ૧. બનાસ ડીસા શિહોરી દાંતીવાડા ૨.સરસ્વતી-સિધ્ધપુર પાટણ દાતા ૩.સાબરમતી -અમદાવાદ વોઠા ગાંધીનગર મહુડી સપ્તેશ્વર ૪. મચ્છુ નદી-મોરબી,વાંકાનેર,માળીયા-મીયાણા ૫.નર્મદા-માલસર,ભરૂચ,શુકલતીર્થ,કરનાળી,ચાંદોદ,નારેશ્વર ૬.પુષ્પાવતી નદી-ઉનાવા,મોઢેરા,મીરાદાતાર,ઐઠોર  ૭.પૂર્ણા નદી -મહુવા,જલાલપુર,નવસારી ૮.તાપી નદી -સુરત,માંડવી,નિઝર ૯.વાત્રક- ખેડા,ઉત્કંઠેશ્વર,મહેમદાવાદ ૧૦.મહી નદી -વણાકબોરી,કડાણા ૧૧.અંબિકા નદી -વાસંદા ગડત ૧૨.રૂપેણ -મહેસા...