ગુજરાતમાં આવેલા સંગ્રહાલયો (મ્યુઝિયમ)
ગુજરાતમાં આવેલા સંગ્રહાલયો કચ્છમાં આવેલા મ્યુઝિયમ:- ૧. કચ્છ મ્યુઝિયમ (ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ)- ભુજ ( કચ્છ) ૨. શ્રી એ .એ.વજીર કચ્છી ભરતકામ સંગ્રહાલય- ભુજ ( કચ્છ ) સૌરાષ્ટ્રમાં આવેલા મ્યુઝિયમ:- ૧. બાર્ટન મ્યુઝિયમ,ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ -ભાવનગર ૨. વલભીપુર મ્યુઝિયમ - વલભીપુર ૩. ગિરધરભાઈ બાળ સંગ્રહાલય - અમરેલી ૪. દરબાર હોલ મ્યુઝિયમ- જુનાગઢ ૫. વોટસન મ્યુઝિયમ,ઢીંગલી મ્યુઝિયમ- રાજકોટ તળ ગુજરાતમાં આવેલા મ્યુઝિયમ:- અમદાવાદમાં આવેલા મ્યુઝિયમ:- ૧.ગાંધી સ્મારક સંગ્રહાલય,સાબરમતી ૨. કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઈલ (અંબાલાલ સારાભાઈના જીવન ઉપર) ૩. લા.દ. પ્રાચય મંદિર ૪. ભો.જે.વિદ્યાભવન અને પ્રાચય ભંડાર ૫. આદિવાસી અને નૃવંશ વિજ્ઞાન મ્યુઝિયમ ૬. સરદાર પટેલ સ્મારક ,શાહીબાગ ૭. બી.જે મેડીકલ કોલેજ મ્યુઝિયમ ૮. પતંગ મ્યુઝિયમ ૯. સરદાર કેન્દ્ર,પાલડી વડોદરામાં આવેલા મ્યુઝિયમ:- ૧. વડોદરા મ્યુઝીયમ એન્ડ પિક્ચર ગેલેરી ( ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ) ૨. હેલ્થ મ્યુઝિયમ ૩. મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ ૪. એમ.એસ.યુનિવર્સિટી મ્યુઝિયમ *સરદાર પટેલ મ્યુઝિયમ - વલ્લભ વિદ્યાનગર *સરદાર સંગ્રહાલય - સુરત *નેચરલ હિસ્ટ્રી ...