નદીઓના કિનારે વસેલાં શહેરો
નદી કીનારે વસેલાં શહેરો ૧. સાબરમતી- અમદાવાદ, ગાંધીનગર ૨. સરયુ (ઘાઘરા) - અયોધ્યા ૩. અલકનંદા- બદ્રીનાથ ૪.હુગલી (ગંગા) - કોલકાતા, હાવરા ૫. મુસી નદી- હૈદરાબાદ ૬. સુવર્ણરેખા નદી - જમશેદપુર ૭. ફલગુ - ગયા ૮. ક્ષિપ્રા નદી -ઉજજૈન ૯. તાવી - જમ્મુ ૧૦. વૈગઈ- મદૂરાઈ