નદીઓના કિનારે વસેલાં શહેરો

નદી કીનારે વસેલાં શહેરો
૧. સાબરમતી- અમદાવાદ, ગાંધીનગર
૨. સરયુ (ઘાઘરા) - અયોધ્યા
૩. અલકનંદા- બદ્રીનાથ
૪.હુગલી (ગંગા) - કોલકાતા, હાવરા
૫. મુસી નદી-  હૈદરાબાદ
૬. સુવર્ણરેખા નદી - જમશેદપુર
૭. ફલગુ - ગયા
૮. ક્ષિપ્રા નદી -ઉજજૈન
૯. તાવી - જમ્મુ
૧૦. વૈગઈ- મદૂરાઈ

Comments