Posts

Showing posts with the label ભૌગોલિક ઉપનામ

ભૌગોલિક ઉપનામ

ભૌગોલિક ઉપનામ *કચ્છનું પેરીસ -મુન્દ્રા *સુવર્ણ નગરી -દ્વારકા *ભાવનગર -સૌરાષ્ટ્રની સંસ્કાર નદી *પાલીતાણા -મંદિરોની નગરી *પોરબંદર- સુદામાપૂરી *જામનગર- સૌરાષ્ટ્રનું પેરિસ સૌરાષ્ટ્ર કાશી *મહુવા -સૌરાષ્ટ્ર નું કાશ્મીર *વઢવાણ -સૌરાષ્ટ્રનો દરવાજો *રાજકોટ -સૌરાષ્ટ્રની આન બાન શાન *ગિરનાર -સાધુઓનું પીયર *ચોરવાડ થી માણાવદર -લીલી નાધેર *ભાદર અને ઓઝત નદી વચ્ચેનો નીચાણવાળો પ્રદેશ -ઘેડ *જામનગર- ગુજરાત નું પીતળ નગરી *ભાવનગર જિલ્લો- યુકેલિપ્ટસ નિલગીરી નું વૃક્ષ જિલ્લો *વાપી -ઔધોગિક નગરી *વડોદરા- ગુજરાતની સંસ્કારી નગરી *-વડોદરા મહેલોનું શહેર *નડિયાદ- સાક્ષર નગરી *નર્મદા- નદી રેવા મૈકલ કન્યા *વલ્લભ વિદ્યાનગર -વિદ્યાનગરી *તાપી નદી- સૂર્ય પુત્રી ,યમની બહેન *સુરત -સોનાની મુરત *બારડોલી -સત્યાગ્રહની ભૂમિ *ઉદવાડા -પારસીઓનું કાશી *સતલાસણા તાલુકો - (મહેસાણા જિલ્લો )ગઢવાડા