ભૌગોલિક ઉપનામ

ભૌગોલિક ઉપનામ
*કચ્છનું પેરીસ -મુન્દ્રા
*સુવર્ણ નગરી -દ્વારકા
*ભાવનગર -સૌરાષ્ટ્રની સંસ્કાર નદી
*પાલીતાણા -મંદિરોની નગરી
*પોરબંદર- સુદામાપૂરી
*જામનગર- સૌરાષ્ટ્રનું પેરિસ સૌરાષ્ટ્ર કાશી
*મહુવા -સૌરાષ્ટ્ર નું કાશ્મીર
*વઢવાણ -સૌરાષ્ટ્રનો દરવાજો
*રાજકોટ -સૌરાષ્ટ્રની આન બાન શાન
*ગિરનાર -સાધુઓનું પીયર
*ચોરવાડ થી માણાવદર -લીલી નાધેર
*ભાદર અને ઓઝત નદી વચ્ચેનો નીચાણવાળો પ્રદેશ -ઘેડ
*જામનગર- ગુજરાત નું પીતળ નગરી
*ભાવનગર જિલ્લો- યુકેલિપ્ટસ નિલગીરી નું વૃક્ષ જિલ્લો
*વાપી -ઔધોગિક નગરી
*વડોદરા- ગુજરાતની સંસ્કારી નગરી
*-વડોદરા મહેલોનું શહેર
*નડિયાદ- સાક્ષર નગરી
*નર્મદા- નદી રેવા મૈકલ કન્યા
*વલ્લભ વિદ્યાનગર -વિદ્યાનગરી
*તાપી નદી- સૂર્ય પુત્રી ,યમની બહેન
*સુરત -સોનાની મુરત
*બારડોલી -સત્યાગ્રહની ભૂમિ
*ઉદવાડા -પારસીઓનું કાશી
*સતલાસણા તાલુકો - (મહેસાણા જિલ્લો )ગઢવાડા

Comments