ગુજરાતમાં આવેલા મહત્વના ધોધ
ગુજરાતમાં આવેલા મહત્વના ધોધ ૧. ગિરા ધોધ - ડાંગ ૨. નાયગ્રા ધોધ (ચીમેર)- ડાંગ ૩.જમજીર ધોધ - ગીર સોમનાથ ૪. હાથણી માતાનો ધોધ- પંચમહાલ ૫. નિનાઈ ધોધ - ડાંગ ૬. ઝરવાણી - ડાંગ ૭. ગૌમુખ ધોધ - ડાંગ ૮.ઝાંઝરી ધોધ - બાયડ, અરવલ્લી ૯. પોયણીનો ધોધ - ઘોઘંબા , પંચમહાલ ૧૦.ઝરવાણી ધોધ - વડોદરા ૧૧.ઝણસારી ધોધ - દેહગામ , અમદાવાદ ૧૨ . શંકર ધોધ, જોડીયા ધોધ - ધરમપુર , વલસાડ ૧૩.હાથણી માતા ધોધ - પંચમહાલ ૧૪. સુરપાણેશ્વર ધોધ - નર્મદા