ગુજરાતના લોક નૃત્યો
ગુજરાતના લોક નૃત્યો ૧ . ગરબા , રાસ, દાંડિયા(શક્તિ પુજા માટે પ્રખ્યાત ) - ગુજરાત ૨ . હાલી નૃત્ય ( દુબળા આદિવાસી નું નૃત્ય) - સુરત ૩.ભીલ નૃત્ય (આ નૃત્ય ભરૂચ માં શિયાળામાં થતું હોવાથી આગવા નૃત્ય, પોરબંદર ના મેર, ઓખામંડળના વાઘેરો તલવાર સાથે કરે છે )- પંચમહાલ, ભરૂચ ૪. ગોફ ગુંથણ ( પુરૂષ ભાગ લે છે )- સૌરાષ્ટ્રમાં કોળી , કણબીઓ નું નૃત્ય ૫. ટીપ્પણી નૃત્ય - ચોરવાડ અને વેરાવળ ની ખારવણ બહેનો ૬. પઢારોનુ નૃત્ય- નળકાઠાના પઢારોનુ નૃત્ય ૭. માંડવી અને જાગ નૃત્ય -ઉત્તર ગુજરાત ૮. રૂમાલ નૃત્ય - મહેસાણા જિલ્લાના ઠાકોરો નું નૃત્ય ૯. મેર નૃત્ય - મેર જાતિઓનુ નૃત્ય ૧૦. સીદીઓનુ ધમાલ નૃત્ય - જાફરાબાદ ના જંબુસર ગામે સીદી લોકો દ્વારા (મુળ આફ્રિકા ના મુસલમાન (૩૦૦ વર્ષ જુની વસાહત) ૧૧. મેરાયો નૃત્ય - બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરો નું નૃત્ય આ નૃત્ય માં હુડીલા ગવાય ( શૌર્ય ગાન) ૧૨. ડાંગી નૃત્ય (ચાળો) - ડાંગ જિલ્લાના આદિવાસીઑનુ નૃત્ય આ નૃત્યમાં ૨૭ જાતના તાલ હોય છે. ૧૩. હુડા રાસ - સૌરાષ્ટ્રના ભરવાડ લોકો દ્વારા ઢોલના તાલે થતું સંઘ ...