Posts

Showing posts with the label સિંધુ સંસ્કૃતિના મુખ્ય સ્થળો

સિંધુ સંસ્કૃતિના મુખ્ય સ્થળો

ક્રમ સભ્યતાનું નામ સંબંધિત નદી સ્થળ ઉત્ખનનકર્તા ઉત્ખનન વર્ષ વિશેષતા ૧. હડપ્પા સંસ્કૃતિ રાવી પાકિસ્તાન, પંજાબ પ્રાંત, મોન્ટેગોમરી જીલ્લો દયારામ સાહની ૧૯૨૧ સ્નાનાગાર,નગર વ્યવસ્થા,ગટર વ્યવસ્થા, કબ્રસ્તાન, માતૃદેવીની મુર્તિ ૨. મોહ-જો-દડો સિંધુ પાકિસ્તાન, સિંધ પ્રાંત, લારખાના જીલ્લો રખાલદાસ બેનરજી ૧૯૨૨ કાંસ્ય નર્તકી મુર્તિ, સાધુની મુર્તિ ૩. સુકતોગેંડોર દાસ્ત પાકિસ્તાન, બલુચિસ્તાન પ્રાંત આર.એલ. સ્ટાઇન ૧૯૨૭ ઘોડા, કબ્ર ૪. ચન્હુ-દડો સિંધુ સિંધ પ્રાંત, પાકિસ્તાન, મોહેંજો દડોની દક્ષિણમાં નાની ગોપાલ મજુમદાર ૧૯૩૧ મણકા બનાવાનું કારખાનું ૫. રંગપુર ભાદર ધંધુકા, અમદાવાદ, ગુજરાત એસ.આર.રાવ ૧૯૫૩ બાવળના લાકડાનો ઉપયોગ થતો,બાજરી,ચોખા ૬. રોપડ સતલજ પંજાબ, ભારત યજ્ઞદત શર્મા ૧૯૫૫-૧૯૫૬ ૭. કાલીબંગા ધધ્ધર હન