Posts

Showing posts with the label ભારતમાં આવેલા અગત્યના ધોધ

ભારતમાં આવેલા અગત્યના ધોધ

ભારતમા આવેલા ખુબ જ અગત્યના ધોધ ૧.શરાવતી નદી - જોગનો ધોધ ( કર્ણાટક) ૨.કાવેરી નદી - શિવ સમુદ્રમ ધોધ (કર્ણાટક) ૩. સુવર્ણ રેખા- હુંડરા ( ઝારખંડ) ૪. ઘટપ્રભા- ગોકાક( કર્ણાટક) ૫. ઈદ્રાવતી- ચિત્રકોટ ( છત્તીસગઢ) ૬.ચંબલ - ચુલિયા ( મધ્યપ્રદેશ) ૭.ચંબલ - પુનાસા( મધ્યપ્રદેશ) ૮. નર્મદા  -  ધુવાધાર ( મધ્યપ્રદેશ)