ભારતમાં આવેલા અગત્યના ધોધ

ભારતમા આવેલા ખુબ જ અગત્યના ધોધ
૧.શરાવતી નદી - જોગનો ધોધ ( કર્ણાટક)
૨.કાવેરી નદી - શિવ સમુદ્રમ ધોધ (કર્ણાટક)
૩. સુવર્ણ રેખા- હુંડરા ( ઝારખંડ)
૪. ઘટપ્રભા- ગોકાક( કર્ણાટક)
૫. ઈદ્રાવતી- ચિત્રકોટ ( છત્તીસગઢ)
૬.ચંબલ - ચુલિયા ( મધ્યપ્રદેશ)
૭.ચંબલ - પુનાસા( મધ્યપ્રદેશ)
૮. નર્મદા  -  ધુવાધાર ( મધ્યપ્રદેશ)

Comments