વિવિધ દેશોના ચલણ
૧. ડોલર - ઓસ્ટ્રેલિયા, કેનેડા, જમૈકા, ઝિમ્બાબ્વે, તાઇવાન,ફિજી,યુ.એસ, સિંગાપોર, હોંગકોંગ ૨.યુરો- ફ્રાન્સ,બેલિજયમ, સ્પેન,ઈટલી , જર્મની, નેધરલેન્ડ, લક્ઝમબર્ગ, આયર્લેન્ડ ફિનલેન્ડ, પોર્ટુગલ, ઓસ્ટ્રિયા, સ્વીટઝરલેન્ડ ૩.દીનાર- અલ્જીરિયા,ઈરાક,ઈરાન,એડન, કુવૈત, જોર્ડન, ટ્યુનિશિયા, બહેરિન, બેલગ્રેડ, યુગોસ્લાવિયા, લિબિયા ૪. ફ્રાન્ક: અપર વોલ્ટા, ગીની, ચાડ, ફ્રાન્સ,માલાગાસી, સ્વીટઝરલેન્ડ ૫. પાઉન્ડ - આયર્લેન્ડ, ઈજિપ્ત,ખારટૂમ, યુ.કે, લેબેનોન, સાયપ્રસ ૬.પેસો- ઉરુગ્વે, ક્યુબા, કોલંબિયા,ચીલી, ફિલીપીન્સ,બોલિવીયા ૭.રિયાલ- ઇરાન, ઓમાન,કતાર, સાઉદી અરેબિયા ૮. રેન્ડ- દક્ષિણ આફ્રિકા , નામિબિયા ૯. શિલીંગ- ઓસ્ટ્રિયા, કેન્યા, ટાન્ઝાનિયા, યુગાન્ડા ૧૦.રૂપિયા - ભારત, નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન ૧૧. અફઘાનિ- અફઘાનિસ્તાન ૧૨. ઓસ્ટ્રલ- આર્જેન્ટિના ૧૩.કોરૂના: ઝેકોસ્લોવેકિયા ૧૪.કયાત- મ્યાનમાર ૧૫. ટકકા- બાંગ્લાદેશ ૧૬.બિરર- ઈથિયોપિયા ૧૭. યુઆન- ચીન ૧૮. રૂપિયાહ- ઇન્ડોનેશિયા ૧૯. રીંગગીટ - મલેશિયા ૨૦. વોન - કોરિયા ૨૧. સેદી - ઘાના ૨૨.દિરહામ- સંયુક્ત આરબ અમીરાત ૨૩. શેકેલા: ઈઝરાયેલ ૨૪.લીરા - ઈટાલી, તુર...