વિવિધ દેશોના ચલણ
૧.ડોલર - ઓસ્ટ્રેલિયા, કેનેડા, જમૈકા, ઝિમ્બાબ્વે, તાઇવાન,ફિજી,યુ.એસ, સિંગાપોર, હોંગકોંગ
૨.યુરો- ફ્રાન્સ,બેલિજયમ, સ્પેન,ઈટલી , જર્મની, નેધરલેન્ડ, લક્ઝમબર્ગ, આયર્લેન્ડ ફિનલેન્ડ, પોર્ટુગલ, ઓસ્ટ્રિયા, સ્વીટઝરલેન્ડ
૩.દીનાર- અલ્જીરિયા,ઈરાક,ઈરાન,એડન, કુવૈત, જોર્ડન, ટ્યુનિશિયા, બહેરિન, બેલગ્રેડ, યુગોસ્લાવિયા, લિબિયા
૪. ફ્રાન્ક: અપર વોલ્ટા, ગીની, ચાડ, ફ્રાન્સ,માલાગાસી, સ્વીટઝરલેન્ડ
૫. પાઉન્ડ - આયર્લેન્ડ, ઈજિપ્ત,ખારટૂમ, યુ.કે, લેબેનોન, સાયપ્રસ
૬.પેસો- ઉરુગ્વે, ક્યુબા, કોલંબિયા,ચીલી, ફિલીપીન્સ,બોલિવીયા
૭.રિયાલ- ઇરાન, ઓમાન,કતાર, સાઉદી અરેબિયા
૮. રેન્ડ- દક્ષિણ આફ્રિકા , નામિબિયા
૯. શિલીંગ- ઓસ્ટ્રિયા, કેન્યા, ટાન્ઝાનિયા, યુગાન્ડા
૧૦.રૂપિયા - ભારત, નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન
૧૧. અફઘાનિ- અફઘાનિસ્તાન
૧૨. ઓસ્ટ્રલ- આર્જેન્ટિના
૧૩.કોરૂના: ઝેકોસ્લોવેકિયા
૧૪.કયાત- મ્યાનમાર
૧૫. ટકકા- બાંગ્લાદેશ
૧૬.બિરર- ઈથિયોપિયા
૧૭. યુઆન- ચીન
૧૮. રૂપિયાહ- ઇન્ડોનેશિયા
૧૯. રીંગગીટ- મલેશિયા
૨૦. વોન - કોરિયા
૨૧. સેદી - ઘાના
૨૨.દિરહામ- સંયુક્ત આરબ અમીરાત
૨૩. શેકેલા: ઈઝરાયેલ
૨૪.લીરા - ઈટાલી, તુર્કી
૨૫.રૂબલ- રશિયા
૨૬.યેન - જાપાન
૨૭. માર્ક - જર્મની
૨૮.ગિલ્ડર - નેધરલેન્ડઝ
૨૯. ક્રોન - નોર્વે, ડેન્માર્ક
૩૦. નગુલટ્રમ- ભુટાન
Comments
Post a Comment
Thanks for visit