ગુજરાત માં આવેલી નદીઓ અને તેના કિનારે આવેલા શહેરો

નદી કિનારે આવેલા શહેરો
*કચ્છ અને સૌરાષ્ટ્રમાં આવેલી નદીઓ અને નદીકિનારે આવેલા શહેરો:-
.કનકાવતી  - માંડવી
૨  લીંબડી ભોગાવો- લીંબડી
૩. વઢવાણ ભોગાવો- વઢવાણ,સુરેન્દ્રનગર,મુળી ચોટીલા,સાયલા
૪. શેત્રુંજી નદી-ખોડીયાર,પાલીતાણા,ધારી
૫. સુખભાદર- રાણપુર ધંધુકા ધોલેરા
૬. ઘેલો નદી- વલભીપુર,ગઢડા,નવાગામ,ઘેલાસોમનાથ
૭. ગોંડલી નદી- ગોંડલ,કોટડાસાંગાણી
૮. કાળુભાર- સમઢીયાળા
૯. ગોમતી નદી -દ્વારકા
૧૦. માલણ- મહુવા
૧૧. ફોફળ -જામકંડોરણા
૧૨. આજી નદી -રાજકોટ
૧૩. ગોદરા- ધાંગધ્રા
૧૪. હિરણ ,કપિલા,સરસ્વતી- સોમનાથ
૧૫. શિંગવડો નદી- કોડીનાર
*તળ ગુજરાતમાં આવેલી નદીઓ અને નદીકિનારે આવેલા શહેરો:-
૧. બનાસ ડીસા શિહોરી દાંતીવાડા
૨.સરસ્વતી-સિધ્ધપુર પાટણ દાતા
૩.સાબરમતી -અમદાવાદ વોઠા ગાંધીનગર મહુડી સપ્તેશ્વર
૪. મચ્છુ નદી-મોરબી,વાંકાનેર,માળીયા-મીયાણા
૫.નર્મદા-માલસર,ભરૂચ,શુકલતીર્થ,કરનાળી,ચાંદોદ,નારેશ્વર
૬.પુષ્પાવતી નદી-ઉનાવા,મોઢેરા,મીરાદાતાર,ઐઠોર 
૭.પૂર્ણા નદી -મહુવા,જલાલપુર,નવસારી
૮.તાપી નદી -સુરત,માંડવી,નિઝર
૯.વાત્રક- ખેડા,ઉત્કંઠેશ્વર,મહેમદાવાદ
૧૦.મહી નદી -વણાકબોરી,કડાણા
૧૧.અંબિકા નદી -વાસંદા ગડત
૧૨.રૂપેણ -મહેસાણા 
૧૩.ઔરંગા નદી-વલસાડ
૧૪.પાર નદી -પારડી 
૧૫.દમણગંગા- સેલવાસ
૧૬.અમરાવતી- વાલિયા
૧૭.મહોર નદી -કપડવંજ 
૧૮.વિશ્વામિત્રી નદી-વડોદરા 
૧૯.પુષ્પાવતી નદી-મીરા દાતાર,ઉનાવા,મોઢેરા
૨૦.મેશ્વો નદી-શામળાજી કુહા
૨૧.હાથમતી નદી-હિંમતનગર 
૨૨.મેણ-કવાંટ
૨૩.હરણાવ- ખેડબ્રહ્મા
૨૪.માજુમ-મોડાસા
૨૫. કોલક- ઉદવાડા


Comments