કૃષિ ક્ષેત્રે વિવિધ ક્રાંતિઓ

કૃષિ ક્ષેત્રે વિવિધ ક્રાંતિઓ
૧.ગુલાબી ક્રાંતિ - ઝીંગા ઉત્પાદન માટે 
૨. હરિત ક્રાંતિ - અનાજ ઉત્પાદન માટે
૩. શ્વેત ક્રાંતિ - દુધ ઉત્પાદન માટે
૪. ભુરી ક્રાંતિ - ખાતર ઉત્પાદન માટે
૫.ગોળ ક્રાંતિ - બટાટા ઉત્પાદન માટે
૬. સોનેરી ક્રાંતિ - બાગાયતી પાકો માટે
૭. પીળી ક્રાંતિ - તેલીબિયાંના ઉત્પાદન માટે
૮. કાળી ક્રાંતિ -  પેટ્રોલિયમ ઉત્પાદન માટે
૯.વાદળી ક્રાંતિ - મત્સ્ય ઉત્પાદન માટે
૧૦. લાલ ક્રાંતિ -  ટમેટા અને મરચા ઉત્પાદન માટે
૧૧. રજત ક્રાંતિ- ઈંડાના ઉત્પાદન માટે

Comments