ગુજરાતમાં આવેલા પર્વતો
ગુજરાતમાં આવેલા પર્વત
૧.ઈડરની ટેકરીઓ - સાબરકાંઠા
૨. ઓસમ ડુંગર (માખણિયા પર્વત) - પાટણવાવ,રાજકોટ
૩.કડિયા ડુંગર- ઝાઝપોર, ભરૂચ
૪.કાળો ડુંગર - ખાવડા,ભુજ (કચ્છ)
૫. ગબ્બર ડુંગર- અંબાજી, દાંતા( બનાસકાંઠા)
૬.ગીરનાર પર્વત (રેવતક) - જુનાગઢ
૭.તારંગા પર્વત(જૈન(ભગવાન અજીતનાથ નું મંદિર કુમારપાળ નિર્માણ કર્યું હતું) તીર્થ)- સતલાસણા, મહેસાણા
૮.તોરણિયો ડૂંગર - સરા અને મહુવાસ ગામ ની વચ્ચે,વાંસદા (નવસારી)
૯.ધીણોધર ડુંગર ( ધોરમનાથ નું મંદિર )- નાની અરલ, નખત્રાણા (કચ્છ)
૧૦.પારનેરાની ટેકરીઓ - વલસાડ
૧૧. પાવાગઢ - ચાંપાનેર , હાલોલ ( પંચમહાલ)
૧૨.બરડો ડુંગર( આભપરા શિખર)- દેવભુમિ દ્વારકા
૧૩.ભુજિયો ડુંગર- ભુજ (કચ્છ)
૧૪. માળનાથ ડુંગરમાળા - ભાવનગર
૧૫. વિલ્સન હિલ - ધરમપુર ( વલસાડ)
૧૬.શેત્રુંજય પર્વત- પાલીતાણા ( ભાવનગર)
૧૭.સાપુતારા (સહાદ્રી પર્વતમાળા) - આહવા , ડાંગ
૧૮. કોયલા ડુંગર - હર્ષદ, કલ્યાણપુર( દેવભૂમિ દ્વારકા)
૧૯. ચોટીલા ડુંગર - ચોટીલા, સુરેન્દ્રનગર
૨૦.રતનમહાલ - દાહોદ
૨૧.રાજપીપળાની ટેકરીઓ- નર્મદા
૨૨.ખદિર - કચ્છ
૨૩.ખાવડા - કચ્છ
૨૪.સતિયાદેવ , વેેેણુ , ગોપની ટેકરીઓ- જામનગર
૨૫. જેસોરની ટેકરીઓ - બનાસકાંઠા
૨૪. ચીકલોદર, ગુરનો ભાંખરો - બનાસકાંઠા
Comments
Post a Comment
Thanks for visit