મહત્વના સત્યાગ્રહો
સત્યાગ્રહો
*બંગભગ આંદોલન - ૧૯૦૫
*હોમરૂલ આંદોલન - ૧૯૧૫
*ચંપારણ સત્યાગ્રહ. ૧૯૧૭
* ખેડા સત્યાગ્રહ - ૧૯૧૮
*અમદાવાદનો મિલ મજૂર સત્યાગ્રહ -૧૯૧૮
*જલિયાંવાલા હત્યાકાંડ, ખિલાફત આંદોલન , રોલેટ એક્ટ- ૧૯૧૯
*અસહકારની લડત - ૧૯૨૦-૧૯૨૧
*બોરસદ સત્યાગ્રહ, નાગપુર ઝંડા સત્યાગ્રહ - ૧૯૨૩
*સાયમન ગો બેક - ૧૯૨૭
*બારડોલી સત્યાગ્રહ - ૧૯૨૮
*સવિનય કાનુન ભંગ (દાંડીકૂચ) -૧૯૩૦
*હિન્દ છોડો આંદોલન - ૧૯૪૨
*ધરાસણા સત્યાગ્રહ- મે ,૧૯૩૦
Comments
Post a Comment
Thanks for visit