સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવતા પુરસ્કારો

સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવતા પુરસ્કારો:
૧. જ્ઞાનપીઠ એવોર્ડ- ભારતીય જ્ઞાનપીઠ (૧૯૬૫ ) જૈન સાહુ પરિવાર તરફથી
૨. રણજિતરામ સુવર્ણચંદ્રક- ગુજરાત સાહિત્ય સભા (૧૯૨૮ )
૩. રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર- રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દિલ્હી (૧૯૫૫)
૩. ગૌરવ પુરસ્કાર- ગુજરાતી સાહિત્ય અકાદમી ,ગાંધીનગર 
૪ કુમારચંદ્રક- કુમાર કાર્યાલય
૫. નર્મદ સુવર્ણચંદ્રક- નર્મદ સાહિત્યય સભા ,સુરત
૬. પ્રેમાનંદ ચક્ર - પ્રેમાનંદ સાહિત્ય સભા, વડોદરા
૭. નરસિંહ મહેતા એવોર્ડ- નરસિંહ સાહિત્ય નિધિ ટ્રસ્ટ(૧૯૯૯)

Comments