સોળ મહાજનપદોની રાજધાની

મહાજનપદ - રાજધાની
૧.અંગ- ચંપા( બિહાર)
૨. કાશી- વારાણસી
૩. મગધ - ગિરીવ્રજ, રાજગૃહ, પાટલીપુત્ર(પટના)
૪. અંવતિ- ઉજ્જયિની,મહિષ્મતિ
૫. વત્સ - કૌશામ્બી( અલ્હાબાદ)
૬. ગાંધાર - તક્ષશિલા( કાશ્મીર, અફઘાનિસ્તાન,પેશાવર)
૭. કંબોજ - હાટક,રાજપૂર( કાશ્મીર)
૮. કુરુ- ઇન્દ્રપ્રસ્થ (દિલ્હી)
૯. પાંચાલ- અહિચછત્ર, કામ્પિલય( ગંગા અને યમુના વચ્ચે)
૧૦. અશ્મક- પોટન,પોટલી
૧૧. મલ્લ- કુશીનારા(ગોરખપુર)
૧૨. ચેદિ - શુક્તિમતી ( બુંદેલખંડ)
૧૩.શુરસેન - મથુરા
૧૪.મત્સ્ય - વિરાટનગર( જયપુર)
૧૫.વજજી- વિદેહ, મિથીલા (બિહાર)
૧૬. કૌશલ - શ્રાવસ્તી, અયોધ્યા(ફૈઝાબાદ)

Comments