ગુજરાતમાં આવેલા ઊર્જા મથકો

ગુજરાતમાં આવેલા ઊર્જા મથકો
૧. વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન- ખેડ
૨. સિક્કા થર્મલ પાવર સ્ટેશન- જામનગર
૩. કચ્છ લિગનાઈટ થર્મલ પાવર સ્ટેશન- પાનધ્રો ,કચ્છ
૪. ધુવારણ થર્મલ પાવર સ્ટેશન- ખંભાત (આણંદ)
૫. ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન - તાપી
૬. ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન - ગાંધીનગર
૭.ઉકાઈ જળવિદ્યુત મથક - તાપી
૮. કડાણા જળવિદ્યુત મથક- મહીસાગર
૯. સરદાર સરોવર જળવિદ્યુત મથક - નર્મદા
૧૦.ધુવારણ ગેસવિદ્યુત મથક - ખંભાત, આણંદ
૧૧.ઉત્રાણ ગેસ વિદ્યુત મથક - સુરત
૧૨.કાકરાપાર ન્યુક્લિયર વિદ્યુતમથક - સુરત
૧૩.અદાણી પાવર લી- મુંદ્રા, કચ્છ
૧૪. ટોરેન્ટ પાવર લી - અમદાવાદ
૧૫. પાનમ જળવિદ્યુત મથક - પંચમહાલ
૧૬.ઝનોર ગેસ વિદ્યુત મથક- ભરૂચ
૧૭.એસ્સાર એનર્જી થર્મલ પાવર પ્લાન્ટ- જામનગર

Comments