રાજ્યોના હાઈકોર્ટ મથકો

રાજ્યોના હાઈકોર્ટ મથકો
પ્રશ્ન આવી રીતે પુછાય શકે : રાજસ્થાન રાજ્યની હાઈકોર્ટ ક્યાં આવેલી છે?
A.જયપુર B.ઉદયપુર C.જોધપુર D.જેસલમેર
૧. અરુણાચલ - ગુહાવટી
૨.અસમ - ગુહાવટી
૩. નાગાલેન્ડ - ગુહાવટી
૪.ઓડીસા - કટક
૫. ઉતરપ્રદેશ- અલ્હાબાદ
૬.કેરલ - એર્ણાકુલમ
૭.ગુજરાત - અમદાવાદ
૮.ગોવા - મુંબઈ
૯. છત્તીસગઢ - બિલાસપુર
૧૦. મધ્યપ્રદેશ - જબલપુર
૧૧. મિઝોરમ - ગુવાહાટી
૧૨. રાજસ્થાન- જોધપુર
૧૩. આંદામાન નિકોબાર - કોલકાતા
૧૪. દીવ દમણ- મુંબઈ
૧૫. દાદરા નગરહવેલી- મુંબઈ
૧૬. લક્ષદ્વીપ- એર્ણાકુલમ
૧૭. પોંડીચેરી - ચેન્નઈ

Comments