પુરસ્કાર અને ક્ષેત્ર

પુરસ્કાર અને ક્ષેત્ર
૧. જ્ઞાનપીઠ - સાહિત્ય ક્ષેત્રે
૨. ઑસકર - ફિલ્મ ક્ષેત્રે
૩. બુકર પ્રાઈઝ - સાહિત્ય ક્ષેત્રે
૪. ગ્રેમી પુરસ્કાર- સંગીત ક્ષેત્રે
૫. પુલિત્ઝર પ્રાઈઝ- પત્રકારત્વ ક્ષેત્રે
૬. બોરલોગ પુરસ્કાર- કૃષિ ઉત્પાદન ક્ષેત્રે
૭. ધ્યાનચંદ પુરસ્કાર - રમતગમત ક્ષેત્રે
૮. દાદા સાહેબ ફાળકે અવોર્ડ -  ફિલ્મ ક્ષેત્રે
૯. કલિંગ પુરસ્કાર- વિજ્ઞાન ક્ષેત્રે
૧૦. ધન્વંતરિ પુરસ્કાર - તબીબી ક્ષેત્રે
૧૧. સરસ્વતી સન્માન -  સાહિત્ય ક્ષેત્રે
૧૨. વ્યાસ સન્માન -  સાહિત્ય ક્ષેત્રે
૧૩. અર્જુન એવોર્ડ - રમતગમત ક્ષેત્રે
૧૪. ટેમ્પલટન પુરસ્કાર - ધર્મ ક્ષેત્રે
૧૫. સખોરાવ પુરસ્કાર - મનાવ અધિકાર ક્ષેત્રે
૧૬. કબીર પુરસ્કાર - સામજિક સદભાવ
૧૭. શંકર પુરસ્કાર - કળા અને સંસ્કૃતિ ક્ષેત્રે
૧૮. દ્રોણાચાર્ય એવોર્ડ - રમત ગમત ક્ષેત્રે

Comments