ગુજરાતમાં આવેલા ધાર્મિક સ્થળો

ધાર્મિક સ્થળો:-
*હિન્દુ યાત્રાધામો 
૧.સોમનાથ, પ્રભાસપાટણ- ગીર સોમનાથ
૨. ગુપ્ત પ્રયાગ- ગીર સોમનાથ
૩. અંબાજી- બનાસકાંઠા
૪.બાલારામ( કોટેશ્વર મહાદેવ નું મંદિર) - બનાસકાંઠા
૫.શામળાજી( શ્રી કૃષ્ણ ના શ્યામ સ્વરૂપની મુર્તિ) - અરવલ્લી
૬. ઊંઝા ( કડવા પાટીદાર ના કુળદેવી ઉમિયા માતાજી નું મંદિર) - મહેસાણા
૭.નારાયણ સરોવર ( પવિત્ર સરોવર)- કચ્છ
૮.કોટેશ્વર( જી. કચ્છ)- કચ્છ ના દરિયા કિનારે આવેલું શિવાલય
૯. ગલતેશ્વર (સોલંકી યુગનુ મંદિર)- ખેડા
૧૦. ડાકોર (રણછોડરાયજીનુ મંદિર)- ખેડા
૧૧.બહુચરાજી - મહેસાણા
૧૨.કાયાવરોહણ - વડોદરા
૧૩.નારેશ્વર (મહારાજ રંગ અવધૂત નો આશ્રમ)
૧૪. ચાંદોદ- વડોદરા
૧૫.વીરપુર (ભક્ત જલારામ નું મંદિર)- રાજકોટ
૧૬.ગીરનાર (ગોરખનાથ, અંબા, દત્તાત્રેય,ઓધડ,કાલકા શિખર)- જુનાગઢ
૧૭.સતાધાર( આપા ગીગા નું સમાધિ સ્થળ) - જૂનાગઢ
૧૮.રાજપરા ( ખોડીયાર માતાજી નું મંદિર)- ભાવનગર
૧૯‌.ગોપનાથ મહાદેવ મંદિર- ભાવનગર
૨૦. સાળંગપુર હનુમાનજી મંદિર- બોટાદ
૨૧.પાવાગઢ( મહાકાળી માતાજીનું મંદિર) -  પંચમહાલ
૨૨.કામરેજ( નારદ બ્રહ્મા ની મુર્તિ) - સુરત
૨૩. દ્રારકા (દ્રારકાધીશનુ મંદિર)- શ્રી કૃષ્ણ નું મંદિર
૨૪. બિંદુ સરોવર- સિધ્ધપુર, પાટણ
૨૫. ભૃગુ આશ્રમ- ભરૂચ
* જૈન તીર્થો
૧.પાલિતાણા( ૮૬૩ પવિત્ર જૈન દેરાસર) - જી. ભાવનગર
૨. ભદ્રેશ્વર - જીલ્લો કચ્છ (૫૨ જૈન દેરાસર)
૩. તારંગા ( ભગવાન અજીતનાથ ની મુર્તિ) - જી. મહેસાણા
૪.શ્રી સીમંધર સ્વામી ની મુર્તિ- મહેસાણા
૫.ભોયણી(ભગવાન શ્રી મલ્લિનાથની પ્રતિમા)- મહેસાણા
૬.શંખેશ્વર જૈન તીર્થ - પાટણ
૭.શ્રી ઘંટાકર્ણ મહાવીર ની મુર્તિ- મહુડી, ગાંધીનગર
૮.શ્રી પાર્શ્વનાથ અને શ્રી પદ્માવતી દેવીની પ્રતિમા- શેરીના, ગાંધીનગર
૯. ભગવાન શ્રી ધર્મનાથની મુર્તિ- પાનસર , ગાંધીનગર
૧૦. નેમિનાથ નાં દેરાસર સહિત ૮૦૦ જૈન દેરાસર- ગિરનાર, જુનાગઢ
* મુસ્લિમ આસ્થાકેન્દ્રો
૧. મીરાં દાતાર- ઉનાવા, પાટણ
૨.દેલમાલ (હસનપીરની દરગાહ)- પાટણ
૩.શેલાવી (દાઉદી વહોરા કોમની ૨ દરગાહ)-મહેસાણા
૪.દાતાર (જમિયલશા પીરની દરગાહ) - જુનાગઢ
૫.રોજારોજી( પ્રસિધ્ધ રોજો) -  મહેમદાવાદ, ખેડા
*પારસી તીર્થો
૧. સંજાણ - વલસાડ
૨. ઉદવાડા ( પવિત્ર અગ્નિ)- વલસાડ
*યહુદી તીર્થ
 ૧.ખમાસા( ગુજરાત નું એકમાત્ર પ્રાર્થનાગૃૃહ -સીનેગોગ) - અમદાવાદ
* ખ્રીસ્તી તીર્થ 
૧. નિષ્કલંક માતાનું મંદિર - વડોદરા
૨. નિરાધારોની માતા - ખંભોળજ, આણંદ
* સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થો
૧.ગઢડા ( સ્વામિનારાયણ સંપ્રદાયનુ મુખ્ય તીર્થ)- બોટાદ
૨.વડતાલ (શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મનોહર મંદિર) - આણંદ
૩. શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થા નું મુખ્ય મથક- બોચાસણ( આણંદ)
૪. અક્ષરધામ ( સ્વામિનારાયણ સંપ્રદાયનું ભવ્ય મંદિર) - ગાંધીનગર
૫. સાળંગપુર ( સ્વામિનારાયણ સંપ્રદાયનું જાણીતું તીર્થ )- જિલ્લો બોટાદ

Comments