Posts

ગુજરાતમાં આવેલા ઊર્જા મથકો

ગુજરાતમાં આવેલા ઊર્જા મથકો ૧. વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન- ખેડ ૨. સિક્કા થર્મલ પાવર સ્ટેશન- જામનગર ૩. કચ્છ લિગનાઈટ થર્મલ પાવર સ્ટેશન- પાનધ્રો , કચ્છ ૪. ધુવારણ થર્મલ પાવર સ્ટેશન- ખંભાત (આણંદ) ૫. ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન - તાપી ૬. ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન - ગાંધીનગર ૭.ઉકાઈ જળવિદ્યુત મથક - તાપી ૮. કડાણા જળવિદ્યુત મથક- મહીસાગર ૯. સરદાર સરોવર જળવિદ્યુત મથક - નર્મદા ૧૦.ધુવારણ ગેસવિદ્યુત મથક - ખંભાત, આણંદ ૧૧.ઉત્રાણ ગેસ વિદ્યુત મથક - સુરત ૧૨.કાકરાપાર ન્યુક્લિયર વિદ્યુતમથક - સુરત ૧૩.અદાણી પાવર લી- મુંદ્રા, કચ્છ ૧૪. ટોરેન્ટ પાવર લી - અમદાવાદ ૧૫. પાનમ જળવિદ્યુત મથક - પંચમહાલ ૧૬.ઝનોર ગેસ વિદ્યુત મથક- ભરૂચ ૧૭.એસ્સાર એનર્જી થર્મલ પાવર પ્લાન્ટ- જામનગર

કૃષિ ક્ષેત્રે વિવિધ ક્રાંતિઓ

કૃષિ ક્ષેત્રે વિવિધ ક્રાંતિઓ ૧.ગુલાબી ક્રાંતિ -  ઝીંગા ઉત્પાદન માટે  ૨. હરિત ક્રાંતિ - અનાજ ઉત્પાદન માટે ૩. શ્વેત ક્રાંતિ - દુધ ઉત્પાદન માટે ૪. ભુરી ક્રાંતિ - ખાતર ઉત્પાદન માટે ૫.ગોળ ક્રાંતિ - બટાટા ઉત્પાદન માટે ૬. સોનેરી ક્રાંતિ - બાગાયતી પાકો માટે ૭. પીળી ક્રાંતિ - તેલીબિયાંના ઉત્પાદન માટે ૮. કાળી ક્રાંતિ -   પેટ્રોલિયમ ઉત્પાદન માટે ૯.વાદળી ક્રાંતિ - મત્સ્ય ઉત્પાદન માટે ૧૦. લાલ ક્રાંતિ -   ટમેટા અને મરચા ઉત્પાદન માટે ૧૧. રજત ક્રાંતિ- ઈંડાના ઉત્પાદન માટે

વિટામિનો

ક્રમ વિટામિન નું નામ વિટામિન નું વૈજ્ઞાનિક નામ ઉણપથી થતાં રોગ શેમાંથી મળે ૧. વિટામિન-એ રેટિનાલ રતાંધળાપણું ૨. વિટામિન- બી- ૧ થાયમિન બેરિન બેરીબેરી ૩. વિટામિન-બી-૨ રિબોફ્લેવિન રાતી આંખ, મોંઢાના ખુણા પર  ચાંદા ૪. વિટામિન બી-૬ પાઈરિડોકિસન એનિમિયા ૫. વિટામિન બી ૭ બાયોટીન લકવો ૬. વિટામિન બી૧૨ સાયનોકોબાલમીન એનિમિયા ૭. વિટામિન સી એસ્ક્રોબિક એસિડ સ્કવ્રી ૮. વિટામિન ડી કેલ્સિફેરોલ સુકતાન, રિકેટસ ૯. વિટામિન ઈ ટેકોફેરોલ વ્યંધત્વ, નપુંસકતા ૧૦. વિટામિન કે ફિલોકિવનોન લોહી ન જામે ૧૧. નિકોટિનીક એસિડ નિક એસિડ પેલાગ્રા ૧૨. ફોલિક એસિડ ફોલિક એસિડ રક્ત ની અલ્પતા

ગુજરાતની મુખ્ય સિંચાઇ યોજનાઓ

ક્રમ નદીનું નામ બંધ (યોજના) બંધનું સ્થળ જીલ્લો ૧. તાપી ઉકાઈ બંધ ઉકાઈ તાપી ૨. મહી કડાણા બંધ કડાણા મહીસાગર ૩. તાપી કાકરાપાર કાકરાપાર સુરત ૪. શેત્રુંજી ખોડિયાર બંધ ખોડિયાર અમરેલી ૫. બનાસ દાંતીવાડા દાંતીવાડા બનાસકાંઠા ૬ સાબરમતી ધરોઈ ધરોઈ મહેસાણા ૭. નર્મદા નર્મદા નવાગામ નર્મદા ૮. ભાદર ભાદર ગોમટા રાજકોટ ૯. મેશ્વો નદી મેશ્વો શામળાજી અરવલ્લી ૧૦. મહી વણાકબોરી વણાકબોરી મહીસાગર ૧૧. સરસ્વતી સરસ્વતી - બનાસકાંઠા ૧૨. શેત્રુંજી શેત્રુંજી રાજસ્થળી ભાવનગર ૧૩ હાથમતી હાથમતી ફતેપુર સાબરકાંઠા ૧૪. પાનમ પાનમ પાનમ મહીસાગર

૫૧ શક્તિપીઠો

ક્રમાંક શક્તિ પીઠનું નામ સ્થળ રાજ્ય/દેશ વિશેષતા ૧. કિરીટ શક્તિ પીઠ લાલ બાગ કોટ પશ્ચિમ બંગાળ ૨. કાત્યાયની શક્તિ પીઠ વૃંદાવન ઉતરપ્રદેશ ૩. કરવીર શક્તિપીઠ કોલ્હાપુર મહારાષ્ટ્ર ૪. શ્રી પર્વત શક્તિપીઠ લડાખ જમ્મુ કાશ્મીર ૫. વિશાલાક્ષી શક્તિપીઠ વારાણસી ઉતરપ્રદેશ ૬. શુંચિંદ્રમ શક્તિપીઠ ત્રિસાગર તમિલનાડુ ૭. ગોદાવરી તટ શક્તિપીઠ કંબુર આંધ્ર પ્રદેશ ૮. પંચસાગર લોહાઘાટ ઉતરાખંડ ૯. જ્વાલામુખી શક્તિપીઠ કાગડા હિમાચલ પ્રદેશ ૧૦. હરસિધ્ધિ શક્તિપીઠ ભૈરવ પર્વત આંધ્ર પ્રદેશ ૧૧ અટૃહાસ્હ શક્તિપીઠ લામપુર પશ્ચિમ બંગાળ ૧૨ જનસ્થાન શક્તિપીઠ પંચવટી મહારાષ્ટ્ર ૧૩. હિમ શક્તિપીઠ અમરનાથ જમ્મુ કાશ્મ

મહત્વના સત્યાગ્રહો

સત્યાગ્રહો *બંગભગ આંદોલન - ૧૯૦૫ *હોમરૂલ આંદોલન - ૧૯૧૫ *ચંપારણ સત્યાગ્રહ. ૧૯૧૭ * ખેડા સત્યાગ્રહ - ૧૯૧૮ *અમદાવાદનો મિલ મજૂર સત્યાગ્રહ -૧૯૧૮ *જલિયાંવાલા હત્યાકાંડ, ખિલાફત આંદોલન , રોલેટ એક્ટ- ૧૯૧૯ *અસહકારની લડત - ૧૯૨૦-૧૯૨૧ *બોરસદ સત્યાગ્રહ, નાગપુર ઝંડા સત્યાગ્રહ -  ૧૯૨૩ *સાયમન ગો બેક - ૧૯૨૭ *બારડોલી સત્યાગ્રહ - ૧૯૨૮ *સવિનય કાનુન ભંગ (દાંડીકૂચ) -૧૯૩૦ *હિન્દ છોડો આંદોલન - ૧૯૪૨ *ધરાસણા સત્યાગ્રહ-  મે ,૧૯૩૦

પુસ્તકો અને તેના લેખકો

પુસ્તક અને તેના લેખક ૧. મૃચ્છકટિકમ - શુદ્રક ૨.કિરાતાર્જુનીય - ભારવિ ૩.દશકુમારચરિત , કાવ્ય દર્શન - દંડી ૪. સ્વપ્નવાસવદતમ, ચારુદત - ભાસ ૫.મુદ્રારાક્ષસ, દેવીચંદ્રગુપ્તમ- વિશાખાદત ૬. પંચતંત્ર , હિતોપદેશ -વિષ્ણુ શર્મા ૭. અમરકોશ - અમરસિંહ ૮. કામસૂત્ર - વાત્સ્યાયન ૯. રાવણવધ - ભટ્ટી ૧૦. પંચસિ દ્ધાંતિ કા, બૃહદ્સંહિતા, યોગમાયા - વરાહમિહિર ૧૧. સંખ્યાકણિકા - ઈશ્વર કૃષ્ણ