પુસ્તકો અને તેના લેખકો

પુસ્તક અને તેના લેખક
૧. મૃચ્છકટિકમ - શુદ્રક
૨.કિરાતાર્જુનીય - ભારવિ
૩.દશકુમારચરિત , કાવ્ય દર્શન - દંડી
૪. સ્વપ્નવાસવદતમ, ચારુદત - ભાસ
૫.મુદ્રારાક્ષસ, દેવીચંદ્રગુપ્તમ- વિશાખાદત
૬. પંચતંત્ર , હિતોપદેશ -વિષ્ણુ શર્મા
૭. અમરકોશ - અમરસિંહ
૮. કામસૂત્ર - વાત્સ્યાયન
૯. રાવણવધ - ભટ્ટી
૧૦. પંચસિદ્ધાંતિકા, બૃહદ્સંહિતા, યોગમાયા - વરાહમિહિર
૧૧. સંખ્યાકણિકા - ઈશ્વર કૃષ્ણ

Comments