સોળ મહાજનપદોની રાજધાની
મહાજનપદ - રાજધાની ૧.અંગ- ચંપા( બિહાર) ૨. કાશી- વારાણસી ૩. મગધ - ગિરીવ્રજ, રાજગૃહ, પાટલીપુત્ર(પટના) ૪. અંવતિ- ઉજ્જયિની,મહિષ્મતિ ૫. વત્સ - કૌશામ્બી( અલ્હાબાદ) ૬. ગાંધાર - તક્ષશિલા( કાશ્મીર, અફઘાનિસ્તાન,પેશાવર) ૭. કંબોજ - હાટક,રાજપૂર( કાશ્મીર) ૮. કુરુ- ઇન્દ્રપ્રસ્થ (દિલ્હી) ૯. પાંચાલ- અહિચછત્ર, કામ્પિલય( ગંગા અને યમુના વચ્ચે) ૧૦. અશ્મક- પોટન,પોટલી ૧૧. મલ્લ- કુશીનારા(ગોરખપુર) ૧૨. ચેદિ - શુક્તિમતી ( બુંદેલખંડ) ૧૩.શુરસેન - મથુરા ૧૪.મત્સ્ય - વિરાટનગર( જયપુર) ૧૫.વજજી- વિદેહ, મિથીલા (બિહાર) ૧૬. કૌશલ - શ્રાવસ્તી, અયોધ્યા(ફૈઝાબાદ)