ગુજરાત માં આવેલી વાવ

ગુજરાતમાં આવેલી વાવ:-
૧.દુધિયાવાવ- ભદ્વેશ્વર( કચ્છ)
૨.સેલોલવાવ- નલિયા (કચ્છ)
૩.અડી કડી વાવ- જુનાગઢ
૪.માધાવાવ-વઢવાણ
૫.ગંગાવાવ- વઢવાણ
૬.મીઠીવાવ- પાલનપુર
૭.રાણકીવાવ -પાટણ
૮.બોંતેર કોઠાની વાવ -મહેસાણા
૯.રાણી રૂડાદેવીની વાવ- અડાલજ
૧૦.ધર્મેશ્વરી વાવ - મોઢેરા
૧૧.નવલખી વાવ - વડોદરા
૧૨.વડવાળી વાવ - ખંભાત
૧૩.અમૃતવરષિણી વાવ - અમદાવાદ
૧૪. દાદા હરિની વાવ- અમદાવાદ
૧૫.કાજીવાવ- હિંમતનગર
૧૬.જ્ઞાનવાળી વાવ - સિધ્ધપુર
૧૭.હીરુવાવ- મોડાસા
૧૮.વણઝારી વાવ- મોડાસા
૧૯.કુકાવાવ, સીંગરવાવ, કાંઠા વાવ,રાણીવાવ- કપડવંજ
૨૦. દુધિયાવાવ- મહેસાણા

Comments